Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
વ એટલું જ બોલ્યા કે, “બાપુજી ! એ તો ત્યારથી શરૂ થઈ ગયેલ છે. E હું કેટલી આનંદની વાત ! તે માટે ધન્યવાદ. કેટલો સંતોષ ! 5
ત્રણ બાટલી Lid dropsની આ. વજુભાઈ મારફત મોકલાવી તે 3ી શ્રી કોઠારી મારફત મળી ગઈ છે. હોમીયોપથીની દવા ચાલુ છે. 15 | Dilantin Capsules તા. ૨૫-૮ રાત્રિથી બે વખત ચાલુ કરેલ છે.
શ્રીમાન સી. યુ. શાહ તથા ચિ. મિનલ મજામાં હશે. તમોને ખુશી મજામાં ચાહું છું. મારી તબીયત સારી છે. લી. સંતચરણ સેવક લાડકચંદ મા. વોરાના આત્મભાવે વંદન • ૧૦૨ ૭.
મુંબઈ, તા. ૨૦-૯-૮૨૨ || ૐ .
// સહજાત્મ સ્વરૂપાય નમ:// ૩ ૫.પૂ. સદ્ગુરુદેવાય નમઃ
આપશ્રીનો તા. ૯-૯-૮૨નો લખેલો પત્ર તા. ૧૩-૯-૮૨ના રોજ વા મળ્યો. વાંચી ખુબ ઉલ્લાસ આનંદ થયો.
આપશ્રીમાં પણ સ્વરૂપમાં સ્થિત થઈ મન, વચન, કાયાના યોગની વા પ્રવૃત્તિ-કામ કરે છે, તે ઘણા કાળથી છે, પણ અમને માપવાની શક્તિ વી જ ક્યાં હતી? એ તો જ્યારે અમે એ દશાના અંશમાં આવીએ ત્યારે IE Gી જ ખબર પડે.
આંક ૧૯૪ મેં આપને પહેલ વહેલો લખ્યો હતો. આપના પૂછવા | વી મુજબ, જેના ચરણારવિંદ સેવ્યા હોય, જેનો આશ્રય હોય તેના જેવા જE | શિષ્યને બનાવે છે એ સત્ય જ છે. પૂ. કૃપાળુદેવ પણ ૨૪ વર્ષથી 5
સ્વરૂપમાં સ્થિત, સમાધિમાં ને મન, વચન, કાયાના યોગ કામ કરે. 5 **
છOOOOOOOO
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૨૮૦
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352