Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧
અધ્યાયઃ ૧૦ સૂત્રઃ ૩
(૫)નિર્જરા તતનિા સૂત્ર ૮:૨૪ (૬)નિર્જરા તપના સૂત્ર ૯૩ U [9]પદ્યઃ
સૂત્ર તથા સૂત્રઃ૩નું સંયુક્ત પદ્ય. (૧) બંધના હેતુ તણો સદ્ભાવ નહીં તે નિર્જરા
યોગથી સર્વકર્મનો ક્ષય મોક્ષ કહે વાચવરા (૨) સૂત્ર ૨ તથા સૂત્ર ૩નું સંયુકત પદ્ય
બંધન હેતુ અભાવથી ને નિર્જરા થકી જ
સકળ કર્મક્ષય થઈ પછી મોક્ષ મળતો ખચિત D [10]નિષ્કર્ષ-આસૂત્ર મોક્ષ માટેની ચાવીરૂપ ભૂમિકા દર્શાવેછેજો જીવને મોક્ષે જવું છે, મોક્ષ જોઇએ છીએ તો તેણે બે કામ કરવા પડશે. (૧)આવતા સર્વકર્મને રોકવા માટે દૃઢ સંવર કરી બંધને અટકાવવો પડશે (૨)સંચિત થયેલા કર્મોને ખેરવી નાખવા પણ તેટલાજ આવશ્યક છે.
જેમ ઘરમાં વાસણ ને ધૂળ ન ચઢે તેમ રાખવાથી અને પૂર્વે ચઢેલી ધૂળ કાઢી નાખવાથી, જ વાસણ ચકચકિત રહે છે. તેમ આત્માને પણ નવા કર્મોની ધૂળ ન ચોંટે અને પહેલી ચોંટેલી બધી જ ધૂળ ખંખેરાઈ જાય તે હેતુને લક્ષમાં રાખીને જ અનુષ્ઠાનાદિ કરવા તે આ સૂત્રનો પાયાનો નિષ્કર્ષ છે.
ooooooo
અધ્યાય ૧૦-સૂત્ર ૩) 0 [1]સૂત્રરંતુ મોક્ષનું સ્વરૂપ કે હેતુને જણાવવા માટે આ સૂત્રની રચના થયેલી છે. D [2] સૂત્ર મૂળઃ "નર્મલયમો: 0 [3]સૂત્ર પૃથક-ઋ7 -ર્મ - ક્ષય: મોક્ષ: U [4] સૂત્રસાર-સંપૂર્ણ કર્મનો ક્ષય થવો એ મોક્ષ છે. U [5]શબ્દશાનઃ-સંપૂર્ણ
-આઠ પ્રકારના કર્મ ક્ષય-નાશ કરવો તે મોલ-મોક્ષ, મુકિત U [6]અનુવૃત્તિ -સ્પષ્ટતયા કોઈ અનુવૃત્તિ આવતી નથી.
U [7]અભિનવટીકાઃ- મોહનીય આદિ પૂર્વોક્ત ચાર કર્મોનો આત્યંતિક ક્ષય થવાથી વીતરાગત અને સર્વજ્ઞત્વ પ્રગટે છે, તેમ છતાં તે વખતે વેદનીય આદિચારકર્મો બહુંજવિરલ રૂપમાં શેષ હોવાથી જીવને મોક્ષ થતો નથી. તે માટે તોએ શેષ રહેલા વિરલ કર્મોનો ક્ષયપણ આવશ્યક છે. જયારે એક્ષય થાય છે. ત્યારે જ સંપૂર્ણ કર્મોના અભાવ થઈ,જન્મ-મરણનું ચક્રબંધ પડે છે, એજમોલ છે. અર્થાત સૂત્રકારના કથનાનુસારસમસ્તકર્મથી આત્મા જયારે મુક્ત થાય ત્યારે મોહ થયો કહેવાય.
દિગમ્બર આસ્નાયમાં આ સૂત્ર પૂર્વના સૂત્ર ૨ ની સાથે જોડેલું છે વળી ત્યાં
વનવિવિપ્રમોશો મોક્ષ. એ પ્રમાણે નો પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org