Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ અધ્યાયઃ ૧૦ સૂત્રઃ ૬ ૧૯ ] [5]શબ્દશાનઃપૂર્વપ્રયોગ-પૂર્વબધ્ધ કર્મ છુટવાથી આવેલ વેગ અસત્વ-અસ્ખલિત -પણું વન્યછે-કર્મ બંધનોનોનો આત્યન્તિક છેદ તથા તિપરિામ-સ્વભાવથી જ જીવ ઉર્ધ્વગતિશીલ છે. તદ્-સમસ્ત કર્મનો ક્ષય કર્યો છે. તેવો આત્મા ગતિ-ગતિ,અહીં પૂર્વનો શબ્દ જોડતા ઉર્ધ્વગતિ [] [6]અનુવૃત્તિઃ(૧)કૃ←ર્મક્ષય: સૂત્ર ૧૦:૩ (૨)તવનન્તરમ્૰ સૂત્ર ૧૦:૫ થી ૩ર્ધ્વ...આવન્તાત્ શબ્દોની અનુવૃત્તિ લેવી. [] [7]અભિનવટીકાઃ- આ પૂર્વના સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ એ મુકત જીવની ઉર્ધ્વગતિ થાય છે તે કથન કરેલું. આ સૂત્ર થકી ઉર્ધ્વ અથવા સિધ્યમાનગતિના હેતુઓ જણાવે છે. એક વાત નક્કી છે કે જીવ કર્મથી છુટયા પછી સ્થિર રહેતો નથી, પણ તુરંત જ ગતિ કરે છે. વળી આ ગતિ પણ ઉંચે જ થાયછે. અને લોકના અંત સુધી થાય છે. અને ત્યાર પછી થતી નથી. આ એક શાસ્ત્રીય સત્ય છે. અહીં કેટલાંક પ્રશ્નો ઉદ્ભવેછે.જેમકે(૧)કર્મકેશરીર આદિપૌદ્ગલિક પદાર્થોની મદદ વિના જીવ ગતિ કઇ રીતે કરે? (૨)જો જીવ ગતિ કરે તો તે ઉર્ધ્વગતિજ કેમ કરે? તીર્છા કે અધો કેમ નહીં? આ પ્રશ્નોના ઉત્તર આપવા માટે જ સૂત્રકાર મહર્ષિએ પૂર્વયો। આદિ ચાર કારણો જણાવેલ છે. [૧]પૂર્વપ્રયો: પૂર્વ પ્રયોગ એટલે પૂર્વકર્મ છૂટી ગયા પછી પણ તેથી આવેલો આવેગ. જેવીરીતે કુંભાર નો ચાકડો હોય, કોઇ મનુષ્ય તેમાં લાકડી ની મદદ થી ચાકડાને ફેરવે ત્યારે તે ચાકડાસાથે લાકડી,હાથ અને મનુષ્ય પ્રયત્નબધાંનોસંગ હોય છે. પણ જોશથી ચાકડાનેફેરવી તે પુરુષ હાથ અને લાકડી ઉઠાવી લે તો પણ કેટલોક વખત સુધી તે ચાક ફર્યા કરે છે. અહીં લાકડી, હાથ અને મનુષ્ય પ્રયત્ન આ બધાંનો સંયોગ છુટી ગયો હોવા છતાં પણ પૂર્વ પ્રયોગનેલીધેયાંસુધી તેનો વેગ ખતમનથાય ત્યાંસુધીતેચાકડોફર્યાકરેછે. કેમ કેમનુષ્યનાપ્રયત્ન રૂપ સંસ્કારો ત્યાં મોજુદ છે. પણ તે સંસ્કારોનો ક્ષય થયા પછી આપમેળે ચાકડો ફરતો નથી. એ જ રીતે કર્મનું નિમિત્ત પામીને સંસારીજીવ કર્મના પ્રયોગથી સંસારમાં ભમ્યા કરે છે. તેપ્રયોગથી સંસ્કાર ઉત્પન્ન થયા છે તે સંસ્કારને વશ જીવ, કર્મનું નિમિત્ત છૂટી ગયા પછી પણ પૂર્વપ્રયોગ થી ઉર્ધ્વગતિ કરેછે. અથવા યોગના અભાવેપણ પૂર્વકર્મના વેગ કે આવેશથી જીવ ઉર્ધ્વગતિ કરે છે. તેમ કહી શકાય. આ પૂર્વ પ્રયોગ જ સિધ્ધ થનારા જીવની ગતિમાં હેતુ છે. અથવા એમ કહી શકાય કે પૂર્વપ્રયોગને લીધે જ જીવની ગતિથાય છે. [૨]અસત્ત્તાત્: સંગ એટલે કર્મકૃત સ્ખલન, સ્ખલન નો જે ભાવે તે સત્ત્વ અને સ્ખલનપણાનો For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82