Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તેથી પણ સંખ્યાત ગુણા હોય છે. એ જ રીતે સમુદ્ર સિધ્ધ સૌથી થોડા હોય છે. દ્વિપ સિધ્ધ તેના કરતા સંખ્યાત ગુણા હોય છે.
આતો થઈફકત ક્ષેત્ર સંબંધિઅલ્પબહુવની સામાન્યવિચારણા. આ રીતે અગીયારેબાબતોમાં જે ઓછા-વધતા પણું હોય, તે તે સંબંધિ વિચારણા કરવી તે અલ્પ-બહત્વવિચારણા.
સ્વોપણ ભાષ્યમાં આ બધાં જ દ્વારોના અલ્પ-બહુત્વ ને આશ્રીને સુંદર વિચારણા કરાયેલી છે. ભાગનુસારિણી સિધ્ધસેનીય વૃત્તિ તથા હારિભદ્રીય વૃત્તિ-એ બંનેમાં આ અગિયારે મુદ્દાના અલ્પ-બહુત્વને સ્પષ્ટ કરતા ભાષ્ય ઉપરની સુંદરવૃત્તિ પણ છે જ. જિજ્ઞાસુ અભ્યાસકોએ સ્વોપજ્ઞ ભાષ્યવૃત્તિ જોઈને બોધ મેળવવા પુરષાર્થ કરવો.
0 [B]સંદર્ભ$ આગમ સંદર્ભઃ
જ (૧)લેત્ર,કાળ,ગતિ,લિંગ, તીર્થ,ચારિત્ર,જ્ઞાન,અંતર,અલ્પ-બહુતએનવે અનુયોગો નો સાક્ષી પાઠ
खेत्ते-काल-गइ-लिङ्ग-तित्थे-चरित्त-णाणे अंतरे-अप्पाबहुय भग.श.२५,उ.६,सू.७५१૨૨,૨૨,૨૨,,૮,૫,૭,૩૦,રૂદ્દ ભગવતીજી માં આ સંબંધે સુંદરતમ ચર્ચા કરાયેલી છે.
જ (૨)પ્રત્યેક બુધ્ધ બોધિત સંબંધિ સાક્ષીપાઠ पत्तेयबुद्धसिद्धा बुध्धबोहियसिध्धा * नंदि. सू.१४-६,७ केवलज्ञान अधिकार (૩)અવગાહના સંબંધિ આગમપાઠ सिद्धाणोगाहणा-* उत्त. अ.३६,गा.६२ एवं ६५ (૪)સંખ્યા સંબંધિ આગમપાઠ આ શબ્દની સિધ્ધને આશ્રીને ચર્ચા ડાધ્યયન સૂત્ર અધ્યયન રૂદ્દ માથા-૧૩ થી૧૮ માં આપેલી છે. ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ
[9]પદ્ય(૧) ક્ષેત્ર કાળે ગતિ લિંગે તીર્થચરણ દ્વારમાં
પ્રત્યેક બુધ્ધ જ્ઞાન સાથે અવગાહ વિચારમાં અંતર સંખ્યા અલ્પ બહુતા બાર દ્વારોલેખવા સિધ્ધ પદમાં અવતરણથી મોક્ષ દ્વારા દેખવા. તીર્થકાળ ગતિ ક્ષેત્ર પ્રત્યેક બુધ્ધ બોધિત ચારિત્ર લિંગને જ્ઞાન અંતર અવગાહન અલ્પ બહુત્વને સંખ્યા એ બાર બાબતો વડે
ત્રિકાળ ભાવ સિધ્ધોના આત્માર્થે નિત્યચિંતવે U [10]નિષ્કર્ષ:- અહીં આ છેલ્લા સૂત્ર સાથે દશમો અધ્યાય તથા સમગ્રતત્વાર્થ સૂત્રપૂર્ણ થાય છે. માટે આ સૂત્રનો નિષ્કર્ષન જણાવતા, ભાષ્ય આધારિત ઉપસંહાર જ અહીં નિષ્કર્ષ રૂપે સીધેસીધો ઉધૃત કરેલ છે.
આ રીતેદશ અધ્યાયમાં સાત [-નવી તત્વોનું વર્ણન પૂર્ણથયું. મોક્ષમાર્ગનું વર્ણન કરતા પહેલા
(૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org