Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 68
________________ ૬૭ પરિશિષ્ટ: ૯ (તત્ત્વાર્થી ધિગમ સૂત્ર - અન્ય સમ્બન્ધકારિકા एवं तत्त्वपरिज्ञाना-द्विरक्तस्यात्मनो भृशम्; निराम्नवत्वाच्छिन्नायां, नवायां कर्मसन्ततौ. પૂર્વ ક્ષયતો, થયો તૈ: શહેપ:; संसारबीजंतं कात्स्येन, मोहनीयं प्रहीयते. એ પ્રકારના તત્વોને સારી રીતે જાણવા થકી સર્વથા વિરકત થયેલ અને પૂર્વોપાર્જિત કર્મને શાસ્ત્રોકત ક્ષય કરવાના હેતુઓવડે ખપાવનાર આત્મા (જીવ)નું નિરાશ્રવપણું હોવાથી નવીન કર્મ સંતતિ (પરંપરા) છેદ થવાથી સંસારના બીજરૂપ મોહનીય કર્મસર્વથા નાશ પામે છે. ૧-૨. ततोऽन्तरायज्ञानघ्न-दर्शनघ्नन्यनन्तरम्; प्रहीयन्तेऽस्य युगपत्, त्रीणि कर्माण्यशेषत: ३ તેવાર પછી તરતજતે જીવના અંતરાય,જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ ત્રણે કર્મો એક સાથે સર્વથા નાશ પામે છે. गर्भसूच्यां विनष्टायां, यथा तालो विनश्यति; तथा कर्मक्षयं याति, मोहनीये क्षयं गते. ४ જેવી રીતે ગર્ભસૂચિ (વચ્ચેનો અંકુરો-તંતુ) નાશ થયે છતે તાડવૃક્ષ નાશ પામે છે તેવી રીતે મોહનીય કર્મ ક્ષય થયે છતે બીજા કર્મ ક્ષય પામે છે. ततः क्षीणचतुष्कर्मा, प्राप्तोऽथाख्यातसंयमम्; बीजबन्धननिर्मुकतः, स्नातकः परमेश्वरः. ५ ત્યાર પછી જેણે ચારકમ ખપાવ્યા છે. અને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કર્યું છે.૫ शेषकर्मफलापेक्ष:, शुद्धो बुद्धो निरामयः; સર્વસ: સર્વશ વ, નિનો મત વી. બાકીના કર્મ હોવાથી મોક્ષ ફળની અપેક્ષાવાળો શુધ્ધ, બુધ્ધ,નિરામય (રોગ રહિત), સર્વજ્ઞ, સર્વદર્શી જિન એવો તે આત્મા કેવળી થાય છે. __ कृत्स्नकर्मक्षयादूर्ध्व, निर्वाणमधिगच्छति; यथा दग्धेन्धनो वहिन् निरुपादानसन्तततिः. ७ સમસ્ત કર્મના ક્ષય થયા પછી તે નિર્વાણને પામે છે. જેમ પૂર્વના ઈધણ બાળેલો અને નવીન ઇધનરૂપ ઉપાદાન સંતતિ રહિત એવો અગ્નિ શુધ્ધ દેદીપ્યમાન છે તેમ તે જીવ પણ શુધ્ધતાને પામે છે. ૭. ( ધે વીને યથાત્યન્ત, પ્રાદુર્મતિ નીડર, __ कर्मबीजे तथा दग्धे, नारोहति भवाङ्कुरः. ८ જેમ બીજ બળી ગયેછતે અંકુરો બિલકુલ ઉત્પન્ન થતો નથી તેમ સંસાર બીજ બળી ગયે છતે ભવરૂપ અંકુર પેદા થતો નથી. तदनन्तरमेववोर्ध्व-मालोकान्तात् स गच्छति; पूर्वप्रयोगासङ्घत्व - बन्धच्छेदोर्ध्वगौरवै:. તે વાર પછી તરતજ પૂર્વ પ્રયોગ, અસંગત્વ, બંધ છેદ અને ઉર્ધ્વ ગૌરવ વડે કરીને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82