Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 70
________________ પરિશિષ્ટઃ ૮ અહીં જેમ પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારનો નાશ સાથે થાય છે તેવી રીતે નિર્વાણ (મોક્ષ) ની ઉત્પત્તિ અને કર્મનો નાશ સાથે થાય છે. ૧૮ तन्वी मनोज्ञा सुरभिः, पुण्या परमभास्वरा; प्राग्भारानामवसुधा, लोकमूर्धि व्यवस्थिता. १९ સૂક્ષ્મ, મનોહર, સુંગધી, પવિત્ર અને પરમ પ્રકાશમય પ્રામ્ભારા નામની પૃથ્વી લોકક્ષેત્રના માપે રહેલ છે. ૧૯ નૃોgન્યવિષ્પા, સિતછનિમા શુમાં; ' उर्ध्वं तस्याः क्षितेः सिद्धा, लोकान्ते समवस्थिताः २० તેમનુષ્યલોકતુલ્ય (૪૫ લાખયોજન) વિસ્તારવાળી, શ્વેત છત્રતુલ્ય વર્ણ વાળી શુભ છે. તે પ્રાગભારા પૃથ્વી ઉપર ઉંચે (એક યોજન પ્રદેશમાં છેવટના યોજનાના ૨૪મા ભાગમાં) લોકના અંતે સિધ્ધો રૂડે પ્રકારે રહેલા છે. ૨૦ ____ तादात्म्यापयुक्तास्ते, केवलज्ञानदर्शनैः; सम्यक्त्वसिद्धतावस्था-हेत्वभावाच्च निष्क्रिया. २१ તેઓ તાદાત્ય સંબંધથી કેવળજ્ઞાન અને કેવળ દર્શન કરી સહિત કિવળજ્ઞાન દર્શનના ઉપયોગવાળા) છે. સમ્યકત્વ સિધ્ધતા અવસ્થા સહિત છે અને હેતુના અભાવે નિષ્ક્રિય છે. ૨૧. ततोऽप्यूर्ध्व गतिस्तेषां, कस्मान्नास्तीति चेन्मतिः ; धर्मास्तिकायस्याभावात्स हि हेतुर्गतेः परः. २२ જો કદાચ એવી બુધ્ધિ (શંકા) થાય કે તેઓની તેનાથી પણ ઉચે ગતિ શા માટે ન થાય? તો એ આશંકાનો ઉત્તર કહે છે. ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી ( સિધ્ધોની) ઉંચે ગતિ ન થાય કેમ કે ધર્માસ્તિકાય (જ) ગતિનો પરમ હેતુ છે. ___ संसारविषयातीतं, मुक्तानामव्ययं सुखम् । अव्याबाधमिति प्रोक्तं, परमं परमर्षिभिः; २३ સંસારના વિષય થકી વિલક્ષણ, અવ્યય (નાશ ન થાય તેવું) અને અવ્યાબાધ (પીડા રહિત) એવું ઉત્કૃષ્ટ સુખ મુકત જીવોને પરમ ઋષિઓએ કહેલું છે. ૨૩ સાતશરીરસ્ય, ઝનોર્નસ્ટાર્ટર્મળ:; __ कथं भवति मुक्तस्य, सुखमित्यत्र मे शृणु. २४ જેણે અષ્ટ કર્મનાશ કર્યા છે. એવા અશરીરી મુકત જીવોને એ સુખ કેવીરીતે થાય? એ પ્રકારે શંકા થયે છતે મારો ઉત્તર અહિં સાંભળો. ૨૪ ___ लोके चतुष्विहार्थेषु, सुखशब्दः प्रयुज्यतेः । विषये वेदनाऽभावे, विपाके मोक्ष एव च. २५ અહીંલોકમાં ચાર પ્રકારના પદાર્થમાં સુખ શબ્દ જોડેલ છે અર્થાત્ ચાર પ્રકારે સુખ ગમ્યું છે. વિષયમાં, વેદના (પીડા) ના અભાવમાં, પરિણામમાં અને મોક્ષમાં. ૨૫ सुखो वह्निः सुखो वायु-विषयेष्विह कथ्यते; दुःखाभावे च पुरुषः, सुखितोऽस्मीति मन्यते. २६ ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82