Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
GS
અધ્યાય: ૧૦ સૂત્ર: ૫
[4] સૂત્રસાર-તેસિંપૂર્ણકર્મનાક્ષય પછી તુરતજમુક્તજીવ ઉંચેલોકાંત સુધી જાય છે. U [5]શબ્દશાનઃતત્તે સંપૂર્ણ કર્મનોલય અનામતુરંત પછી જ ૩ષ્યમ-ઉચે, ઉપર
છતિ-જાય છે. માવાનાત-લોકાન્ત સુધી U [6]અનુવૃત્તિ- (૧) યો. - સૂત્ર ૧૦૩ થી મોક્ષ ની અનુવૃત્તિ
(૨)ૌપશમિદ્ધિ સૂત્ર ૧૦:૪ U [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિઆ સૂત્ર થકી એવું જણાવે છે. કે સંપૂર્ણ કર્મ અને તદાશ્રિત ઔપથમિક આદિ ભાવો નાશ પામતા ની સાથે જ તુરંતજ એક સાથે એક સમયમાં જીવ લોકાન્ત સુધી પહોંચી જાય છે.
ખરેખર અહીં એક સમયમાં ત્રણ કાર્યો એક સાથે બને છે. (૧)તે જીવને ઔદારિક શરીરનો તુરંત જ વિયોગ થાય છે. (૨)તે જીવને તુરંત જ તે સમયે જો સિધ્યમાન ગતિને પ્રાપ્ત કરે છે. (૩)તે જીવ સિધ્ધમાન ગતિએ જતાં તુરંતજ લોકાને પહોંચી જાય છે.
અર્થાત્ મુકત જીવને એકસમયે એકસાથે દેહવિયોગ, સિધ્યમાન ગતિ અને લોકાન્તની પ્રાપ્તિ એ ત્રણે કાર્યો થાય છે. ત- સૂત્રમાં તત્ શબ્દથી-
છૂ ક્ષય અને ગૌપમમિત્રતામાવ: એ બંનેની અનુવૃત્તિ સમજીલેવી.
અનન્તર-તુરંત જ, સંપૂર્ણ કર્મક્ષય થતાની સાથે જ જ ૩ર્વચ્છત-ઉંચે જાય છે. મોક્ષે જનાર જીવમનુષ્યલોકમાં હોય છે. અને (મોક્ષ) સિધ્ધશિલા-ચૌદ રાજલોકને અંતે ઉપર આવેલી છે. માટે મુકત જીવસિધો ઉપર જાય છે. તેવું કથન કર્યુ છે.
* ગોવત્તાત-લોકના અંત સુધી. -ધર્મ,અધર્મ,જીવ,અજીવ, આકાશ એ પાંચ અસ્તિકાયનો સમૂહ તે લોક. તેનો અંત એટલે મસ્તક. કેમકે ચૌદ રાજલોક પુરુષાકારે છે. તેનો અંતdલોકપુરષના મસ્તકે આવે છે. ત્યાં ઈષ પ્રામ્ભારાનામક પૃથ્વી છે. જે આખી અત્યન્ત શ્વેત છે. આ પૃથ્વી-સિધ્ધ શિલા ૪૫ લાખ યોજન લાંબી-પહોળી,વચમાં આઠયોજન ઉંચી અને બન્ને બાજુ અનુક્રમે ઘટતી છેલ્લે-છેડે માળીની પાંખ જેવી પાતળી છે. આ સિધ્ધશીલા સ્ફટીક જેવી નિર્મળ છે. ત્યાંથી એક યોજન ઉંચે જયાંલોક આવેલો છે. તે સ્થાન ને લોકાંત કહ્યું છે.
જ વિશેષ -
લોકાન્ત-સિધ્ધશિલામાં એક યોજન ની ઉપર છેલ્લા એક ગાઉના પણ |ભાગમાં અર્થાત્ ૩૩૩', ધનુષપ્રમાણ ક્ષેત્રમાં મુકતજીવનું સ્થાન હોય છે. ત્યાં તે જીવની અવગાહના અ. ૧૦/ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org