Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ ૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૨-સમુચ્ચય અર્થમાં છે. અન્યત્ર-સિવાયના સેવકેવળ,સાયિક સર્વ-સમ્યકદર્શન રાન-કેવળજ્ઞાન તન-કેવળદર્શન સિદ્ધત્વ-સિધ્ધપણું 1 [6]અનુવૃત્તિ-કૃ7ણયોમોલ- સૂત્ર ૧૦૩ થી મોક્ષ ની અનુવૃત્તિ. 0 [7]અભિનવટીકા-પૌદ્ગલિક કર્મના આત્યન્તિક નાશની પેઠે તે કર્મ સાથે સાપેક્ષ એવા કેટલાંક ભાવોનો નાશ પણ મોક્ષપ્રાપ્તિ પૂર્વે આવશ્યક હોય છે. તેથીજ સૂત્રકારે અહીં તેવા ભાવોના નાશ ને મોક્ષના કારણ તરીકે કહ્યા છે. સર્વ કર્મોના ક્ષયથી, મોક્ષ થતો હોવાથી સર્વ કર્મોનો અભાવ એ મોક્ષનું કારણ છે, સર્વ કર્મોનો ક્ષય થતાં જીવના ઔપશમિક વગેરે ભાવોનો પણ અભાવ થાય છે. આથી ઔપશમિક આદિભાવો નો અભાવ પણ સૂત્રકારે મોક્ષનું કારણ કહેલ છે. જો કે સૂત્રકારે આ ભાવોનો સર્વથા અભાવ કહેલ નથી. પણ તેઓએ આ ભાવોને બે વિભાગમાં વિભાજીત કર્યા છે. (૧)કેટલાંક ભાવોનો સદ્ભાવ અને (૨)બાકીના તમામ ભાવોનો અભાવ. * औपशमिक - आदि જ ઔપશમિક છે આદિમાં જેને તેવા ભાવો તે ઔપશમિકાદિ ભાવ. ૪ આદિ શબ્દથી ઔપથમિક,સાયિક,લાયોપથમિક, ઔદયિક અને પારિણામિક એ પાંચ ભાવોનું ગ્રહણ કરવું. જ આ પાંચે ભાવોનું વર્ણન આ પૂર્વે [.ર-સૂત્ર રૂ થી ૭ માં] કહેવાઈ ગયેલ હોવાથી અહી પુનરાવર્તન કરેલ નથી. જ વ્યત્વ - ભવ્યત્વ, આ એક પરિણામિક ભાવ છે. # ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની યોગ્યતા. મોક્ષની પ્રાપ્તિ થતા તે પારિણામિક ભાવ પણ પુરો થાય છે. * અમાવાન્ અભાવ, અભાવથી, અહીં અભાવ શબ્દ પૂર્વના બંને પદો સાથે જોડાયેલો છે. તેનો સંબંધ જોડતા ગૌપશમwદ્ર અમાવત, ભવ્યત્વ માવા ર એ પ્રમાણે વાકય રચના થશે. અર્થાત્ ઔપશમિકાદિભાવોનો અભાવ થતા, તેમજ ભવ્યત્વનો અભાવ થતા [મોક્ષ ની પ્રાપ્તિ થાય છે. એમ સમજવું. જ ૨-સૂત્રમાં મુકેલ રે સમુચ્ચયને માટે છે. મચત્ર:- સિવાય,બાકીન -આ શબ્દ અપવાદ કથન માટે વપરાય છે. આ શબ્દ એમ સૂચવે છે કે અમુક અપવાદોને બાદ કરતા ઔપશમિકાદિ ભાવોને ગ્રહણ કરવા. ૪ કયા કયા અપવાદોને બાદ કરવાનું સૂચવે છે? * જેવા સખ્યત્વ:-ક્ષાયિક સમ્યક્ત. ૪ અનંતાનુબંધી કષાય અને દર્શન મોહનીય ની ત્રણ પ્રકૃત્તિ. એ રીતે કુલ સાત કર્મ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82