________________
૨૪. તેનો-વાયુ દ્વીન્દ્રિયાત્યક્ષ ત્રસા: ।
. પબ્વેન્ક્રિયાનિ ।
૬. દ્વિવિધાનિ
१७. निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम् ।
૧૪. અગ્નિકાય, વાયુકાય અને બેઇંદ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો ત્રસ કહેવાય છે. (પ્રથમના બે જાતિથી સ્થાવર છે, પણ ગતિથી ત્રસ છે)
૧૫. ઇન્દ્રિયો પાંચ છે.
૧૬. એ પાંચે ઇન્દ્રિયો બે પ્રકારે-૧. દ્રવ્ય, ૨. ભાવ. ૧૭. (એમાં પહેલી) દ્રવ્યેન્દ્રિય બે પ્રકારે- ૧. નિવૃત્તિ (શરીરમાં બાહ્ય અને અભ્યન્તર અમુક અમુક રૂપે ઇન્દ્રિયના આકાર) અને ૨. ઉપકરણ (નિવૃત્તિને વિષયનું જ્ઞાન કરવામાં ઉપકારક અને નિવૃત્તિમાંજ રહેલી અતિ સ્વચ્છ પુદ્ગલોથી બનેલી શક્તિ.)
અર
* ૧૫
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlwww.janelibrary.org