________________
२५. अणवः स्कन्धाश्च । ર૬. સંભાત-બેધ્ય ! ર૭. ઘેલા ૨૮. મે-સંપાતાવ્યાં વાક્ષષાઃ | ૨૧. સત્પા-વ્યય-ધ્રૌવ્ય-યુવત્તિ સત્ |
૨૫. પુદ્ગલો બે પ્રકારે :- અણુઓ અને સ્કંધો.
૨૬. સ્કંધો ત્રણ રીતે બને છે. (i) પુદ્ગલોના ભેગા મળવાથી (ii) જૂના સ્કંધમાંથી પુદ્ગલો છૂટા પડવાથી, અને (ii) સંઘાત-ભેદ બન્નેથી.
૨૭. અણુઓ ફક્ત ભેદથી ઉત્પન્ન થાય છે.
૨૮. ઇન્દ્રિયથી જાણી શકાય એવા સ્કંધો ભેદસંઘાત બન્નેથી બને છે. પણ કેવળ ભેદથી કે કેવળ સંઘાતથી નહિ.
૨૯. ઉત્પતિ, નાશ અને નિત્યતા (કાયમપણું) આ ત્રણે ધર્મોવાળું જ સત્ કહેવાય.
પર કામ કાજ પર આ તત્વાર્થ-ઉષા