Book Title: Tattvartha Usha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
गर्भसूच्यां विनष्टायां, यथा तालो विनश्यति । तथा कर्म क्षयं याति, मोहनीये क्षयं गते ततः क्षीणचतुष्कर्मा, प्राप्तोऽथाऽऽख्यातसंयमम् । बीजबन्धननिर्मुक्तः, स्नातकः परमेश्वरः
III शेषकर्मफलापेक्षः शुद्धो बुद्धो निरामयः । सर्वज्ञः सर्वदर्शी च, जिनो भवति केवली તાદ્દા
જેમ તાડના ગર્ભમાં રહેલી સોય (મધ્યમાં રહેલું તંતુ) નાશ પામે છે ત્યારે તાડનું વૃક્ષ નાશ પામે છે. તેમ મોહનીયકર્મનો ક્ષય થયે છતે શેષ કર્મો પણ નાશ પામે છે. (૪)
ત્યારબાદ- ચાર કર્મના ક્ષયવાળો જીવ યથાખ્યાત સંયમને પામી બીજરૂપ બન્ધનથી નિર્મુક્ત થઈ સ્નાતક, પરમેશ્વર થાય છે. વળી,...) (૫)
શેષ (૪)અધાતિ કર્મના ફળની અપેક્ષાવાળો શુદ્ધ, બુદ્ધ, નિરોગી, સર્વજ્ઞ અને સર્વદર્શી જિન કેવલી થાય છે. (૬)
પરિશિષ્ટ-૨ * ૧૩૧ : તત્વાર્થ-ઉષા Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176