Book Title: Tattvartha Usha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 166
________________ तन्वी मनोज्ञा सुरभिः पुण्या परम-भास्वरा । प्राग्भारा नाम वसुधा, लोकमूनि व्यवस्थिता ॥१९॥ नृलोक-तुल्य-विष्कम्भा, सितच्छत्र-निभा शुभा । ૩Ò તથા કિ સિદ્ધી, નીત્તે સમવરિતા: પારો લોક-ક્ષેત્રના મસ્તકે પાતળી, મનોહર, સુગંધિ, પવિત્ર અને પરમ તેજસ્વી “પ્રામ્ભારા' નામની પૃથ્વી (= સિદ્ધશિલા) રહેલી છે. (૧૯) (તે પૃથ્વી) મનુષ્યલોક (= અઢી કપ = ૪૫લાખ યોજન) પ્રમાણ વિસ્તારવાળી અને સફેદ, (ઉંધા) છત્ર જેવા આકારવાળી અને શુભ (પુદ્ગલોની) છે. તે પ્રાગભારા પૃથ્વીની ઉપર (એક યોજન પ્રદેશમાં છેવટના યોજનના ૨૪મા ભાગમાં) અને લોકને અંતે સિદ્ધત્માઓ સ્થિર રહેલા છે. (૨૦) પરિશિષ્ટ-૨ * ૧૩૬ તત્વાર્થ-ઉષા GIGIK Vaihto cation International Private & Personalusenl a tanara na SRG

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176