Book Title: Tattvartha Usha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 173
________________ વનમાંભાન ઝળકયો ! સ્વર્ગત પૂજ્યશ્રી ભવળભાનું બન્યા. બનેજ ને ! ઉષા એટલે પ્રભાત=અરુણોદય =પરોઢએ થાય પછી ભુવનમાંભાનુ (સૂર્ય) ઝળકેજ. એ ઝળકાટ જીવોને-આપણાજેવા ભવ્યોને મળે છે એ ઝળકાટમાં તત્ત્વોની-સત્યની ઓળખ થાય છે. જેઆપણને થોડા ઘણા અંશે પ્રાપ્ત થઈ છે. - એ ઝળકાટનું મૂળ દૂરપૂર્વમાં પૂજ્ય-ગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરિમહારાજા જ્યારે ભાનુવિજય હતા ત્યાંથી (એટલે વિ.સં.૨૦03 વિસનગરમાં) dવાર્થ-ઉષા રચાઈ ત્યારે હતું. આજે એની આવૃત્તિના આલંબને જગત એ મૂળને સ્પર્શે. એજ શુભેચ્છા... - આયાર્ય વિજય જગુચ્ચદ્રસૂરિ

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176