Book Title: Tattvartha Usha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
सुखो वह्निः सुखो वायुर्विषयेष्विह कथ्यते । दुःखाभावे च पुरुषः, सुखितोऽस्मीति मन्यते ॥२६॥
पुण्यकर्म विपाकाच्च, सुखमिष्टेन्द्रियार्थजम् । कर्मक्लेश - विमोक्षाच्च, मोक्षे सुखमनुत्तमम्
મારા
અગ્નિ સુખકર છે, વાયુ સુખકર છે - અહીં વિષયોમાં સુખ શબ્દ કહેવાય છે અને દુઃખના અભાવમાં પુરુષ ‘હું સુખી છું’ એમ માને છે. (અહીં વેદનાના અભાવમાં સુખ શબ્દ પ્રયોજાયો છે.) (૨૬)
પુણ્યકર્મના વિપાકથી ઈન્દ્રિયોના ઈષ્ટ વિષયોથી થયેલું સુખ (તે વિપાક સુખ) અને કર્મ તથા કષાયાના સર્વથા મોક્ષ (છૂટકારા) થકી મોક્ષમાં સર્વોત્તમ સુખ ગણેલુરહેલુ છે. (૨૭)
| પરિશિષ્ટ-૨
*૧૩૯ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education international Private & Personal Use Onlyww.janelibrary.org

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176