Book Title: Tattvartha Usha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 159
________________ श्रममविचिन्त्यात्मगतं, तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । आत्मानं च परं च हि, हितोपदेष्टाऽनुगृह्णाति ॥३०॥ नर्ते च मोक्षमार्गाद्धितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् । तस्मात्परमिममेवेति मोक्षमार्ग प्रवक्ष्यामि ॥३१॥ તેથી પોતાના શ્રમનો વિચાર નહિ કરતાં હમેશાં મોક્ષમાર્ગનો ઉપદેશ કરવો જોઈએ કારણ કે ખરેખર હિતોપદેશ કરનાર સ્વ અને પર ઉપર ઉપકાર કરે છે. (૩૦) આ સમગ્ર સંસારમાં મોક્ષમાર્ગ સિવાય બીજો કોઈ હિતોપદેશ નથી, એ હેતુથી શ્રેષ્ઠ એવા આ મોક્ષમાર્ગને જ હું (ઉમાસ્વાતિવાચક) વર્ણવીશ. (૩૧) પરિશિષ્ટ-૧ * ૧૨૯ ૪૯) તત્વાર્થ-ઉષા| Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176