Book Title: Tattvartha Usha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 158
________________ एकमपि तु जिनवचनाद्यस्मानिर्वाहकं पदं भवति । श्रूयन्ते चानन्ताः सामायिकमात्र-पदसिद्धाः ॥२७॥ तस्मात्तत्प्रामाण्यात्, समासतो व्यासतश्च जिनवचनम् । श्रेय इति निर्विचारं, ग्राह्यं धार्यं च वाच्यं च. ॥२८॥ न भवति धर्म:श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्धया, वक्तुस्त्वेकान्ततो भवति ॥२९॥ જિનવચનનું એક પણ પદ, ઉત્તરોત્તર જ્ઞાનપ્રાપ્તિ દ્વારા સંસારના પારને પ્રાપ્ત કરાવનાર થાય છે. કેમકે સામાયીક માત્ર પદવડે કરીને અનંત જીવો) સિદ્ધ થયેલા છે, એમ શાસ્ત્રમાં સંભળાય છે. (૨૭). તે કારણથી તે જિનવચનને સંક્ષેપથી અને વિસ્તારથી ગ્રહણ કરવું તે કલ્યાણકારક છે, એમ સમજી તે જિનવચનને સંદેહ રહિત ગ્રહણ કરવું, ધારી રાખવું અને બીજાને કહેવું (ભણાવવું) જોઈએ. (૨૮) હિત વચનના શ્રવણથી સર્વ સાંભળનારને એકાન્ત ધર્મ થાય જ એવું નથી પરંતુ અનુગ્રહ બુદ્ધિવડે બોલનારા વક્તા (ઉપદેશક) ને તો અવશ્ય ધર્મ થાય જ. (૨૯) પરિશિષ્ટ-૧ ૧૨૮ ક તત્વાર્થ-ઉષા : : તા auional Private & Personaruse onww.jainenbrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176