Book Title: Tattvartha Usha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
कृत्वा त्रिकरणशुद्धं, तस्मै परमर्षये नमस्कारम् पूज्यतमाय भगवते, वीराय विलीनमोहाय तत्त्वार्थाधिगमाख्यं, बह्वर्थं सङग्रहं लघुग्रन्थम् । वक्ष्यामि शिष्यहितमिममर्हद्वचनैकदेशस्य महतोऽतिमहाविषयस्य दुर्गमग्रन्थ-भाष्यपारस्य ॥ कः शक्तः प्रत्यासं जिनवचनमहोदधेः कर्तुम्
રા
રા
૨૩૫
પરમ ઋષિ અને પરમ પૂજ્ય એવા વીરભગવાનને ત્રિકરણ શુદ્ધિએ નમસ્કાર કરીને; અલ્પ શબ્દો છતાં ઘણા અર્થને સંગ્રહ કરનાર આ તત્ત્વાર્થાધિગમ નામના લઘુ ગ્રન્થને શિષ્યના હિતને માટે હું (ઉમાસ્વાતિ વાચક) વર્ણન કરીશ, જે અરિહંત વચનના એક દેશ (ભાગ-અંશ) તુલ્ય છે. (૨૧-૨૨)
મહાન્, ઘણા મોટા વિષયવાળા અને દુર્ગમ (મુશ્કેલીથી સમજાય તેવો) છે ગ્રંથ અને ભાષ્યનો પાર જેનો, એવો જિનવચનરૂપી મહાસાગરનો સંગ્રહ કરવાને કોણ સમર્થ થઈ શકે ? (૨૩)
પરિશિષ્ટ-૧
*૧૨૬
તત્ત્વાર્થ-ઉષા
Jain Education international Private & Personal Use Onlyww.jainenbrary.org

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176