SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ कृत्वा त्रिकरणशुद्धं, तस्मै परमर्षये नमस्कारम् पूज्यतमाय भगवते, वीराय विलीनमोहाय तत्त्वार्थाधिगमाख्यं, बह्वर्थं सङग्रहं लघुग्रन्थम् । वक्ष्यामि शिष्यहितमिममर्हद्वचनैकदेशस्य महतोऽतिमहाविषयस्य दुर्गमग्रन्थ-भाष्यपारस्य ॥ कः शक्तः प्रत्यासं जिनवचनमहोदधेः कर्तुम् રા રા ૨૩૫ પરમ ઋષિ અને પરમ પૂજ્ય એવા વીરભગવાનને ત્રિકરણ શુદ્ધિએ નમસ્કાર કરીને; અલ્પ શબ્દો છતાં ઘણા અર્થને સંગ્રહ કરનાર આ તત્ત્વાર્થાધિગમ નામના લઘુ ગ્રન્થને શિષ્યના હિતને માટે હું (ઉમાસ્વાતિ વાચક) વર્ણન કરીશ, જે અરિહંત વચનના એક દેશ (ભાગ-અંશ) તુલ્ય છે. (૨૧-૨૨) મહાન્, ઘણા મોટા વિષયવાળા અને દુર્ગમ (મુશ્કેલીથી સમજાય તેવો) છે ગ્રંથ અને ભાષ્યનો પાર જેનો, એવો જિનવચનરૂપી મહાસાગરનો સંગ્રહ કરવાને કોણ સમર્થ થઈ શકે ? (૨૩) પરિશિષ્ટ-૧ *૧૨૬ તત્ત્વાર્થ-ઉષા Jain Education international Private & Personal Use Onlyww.jainenbrary.org
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy