Book Title: Tattvartha Usha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 155
________________ केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानदर्शनमनतम् । लोकहिताय कृतार्थोऽपि देशयामास तीर्थमिदम् ॥१८॥ द्विविधमनेक-द्वादशविधं, महाविषयममित-गमयुक्तम् । संसाराऽर्णवपारगमनाय दुःखक्षयायाऽलम् ॥१९॥ ग्रन्थार्थ-वचनपटुभिः प्रयत्नवद्भिरपि वादिभिर्निपुणैः । अनभिभवनीयमन्यैर्भास्कर इव सर्वतेजोभिः ॥२०॥ સ્વયમેવ અનંત કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામીને પ્રભુ મહાવીર દેવ કૃતાર્થ છતાં પણ લોકહિતને માટે આ તીર્ણ (પ્રવચન)ને ઉપદેશ્ય છે. (૧૮) અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એમ બે પ્રકારે, (અંગ બાહ્ય) અનેક પ્રકારે, (અંગ પ્રવિષ્ટ) બાર પ્રકારે, મહાનું વિષયવાળું, અનેક આલાવાએ સહિત, સંસાર સમુદ્રનો પાર પામવાને અને દુઃખનો નાશ કરવાને સમર્થ એવું તીર્થ (પ્રભુ દેખાડી ગયા છે. પ્રભુએ પ્રકાશ્ય છે.) (૧૯) જેમ બીજાં સર્વ તેજવડે સૂર્ય પરાભવ ન પામે તેમ, ગ્રંથોના અર્થ નિરૂપણ કરવામાં પ્રવીણ અને પ્રયત્નવાનું એવા નિપુણ વાદિઓ વડે પણ જેનું ખંડન કરી શકાય નહિ એવું આ તીર્થ (પ્રભુએ) પ્રવર્તાવ્યું છે. (૨૦) પરિશિષ્ટ-૧ % ૧૨૫ : તત્વાર્થ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176