________________
श्रममविचिन्त्यात्मगतं, तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । आत्मानं च परं च हि, हितोपदेष्टाऽनुगृह्णाति ॥३०॥ नर्ते च मोक्षमार्गाद्धितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् । तस्मात्परमिममेवेति मोक्षमार्ग प्रवक्ष्यामि ॥३१॥
તેથી પોતાના શ્રમનો વિચાર નહિ કરતાં હમેશાં મોક્ષમાર્ગનો ઉપદેશ કરવો જોઈએ કારણ કે ખરેખર હિતોપદેશ કરનાર સ્વ અને પર ઉપર ઉપકાર કરે છે. (૩૦)
આ સમગ્ર સંસારમાં મોક્ષમાર્ગ સિવાય બીજો કોઈ હિતોપદેશ નથી, એ હેતુથી શ્રેષ્ઠ એવા આ મોક્ષમાર્ગને જ હું (ઉમાસ્વાતિવાચક) વર્ણવીશ. (૩૧)
પરિશિષ્ટ-૧
* ૧૨૯ ૪૯) તત્વાર્થ-ઉષા| Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org