________________
૨૨. વિપાજોનુમાવઃ ।
૨૩. સ યથાનામ |
૨૪. તતશ્ર્વનિના
२५. नामप्रत्ययाः सर्वतो योग-विशेषात् सूक्ष्मैकक्षेत्राऽवगाढ- स्थिताः सर्वात्म-प्रदेशेष्वनन्तानन्तप्रदेशाः । ૨૨. અનુભાવ એટલે તીવ્ર કે મંદ અન્નાનાદિ લ નીપજાવનાર તે તે કર્મ પ્રકૃતિઓના વિવિધ સામર્થ્યનો ઉદય (પરિપાક).
૨૩. તે અનુભાવ કર્મના પોતપોતાના નામના અનુસારે ઉદય પામે છે.
૨૪. એ અનુભાવે ઉદય આવેલા કર્મનો ભોગવાઈને ક્ષય (નિર્જરા) થાય છે (અહીં ક્ષય એટલે, તે પુદ્ગલનો સર્વનાશ નહિ, કિન્તુ આત્માના કર્મ તરીકેનો નાશ.)
૨૫. (કર્મ જે બંધાય છે તે)(૧) નામકર્મ (ગતિ, જાતિ, ઔદારિક શરીર વગેરે)નું નિમિત્ત પામીને, અને
આ
*૯૨
*
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlwww.jainelibrary.org