Book Title: Tattvartha Usha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 139
________________ ૨૮. મા મુહૂર્તાત્ | ૨૨. મર્ત-રૌદ્ર-ધર્મ-જીવાના ૩૦. ઘરે મોક્ષહેતૂ I ३१. आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृति समन्वाहारः । ૩૨. વેવાયા ! ૨૮. એક ધ્યાન વધુમાં વધુ મુહૂર્ત સુધી અંતર્મુહૂર્તટકે. ૨૯. ધ્યાન ચાર પ્રકારનું છે -આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. ૩૦. એમાંના પછીના બે ધર્મ અને શુક્લ મોક્ષના કારણ છે. (આર્ત-રૌદ્ર સંસારના હેતુ છે.) ૩૧. અણગમતા વિષયનો સંયોગ પ્રાપ્ત થયે, તેના વિયોગની (વિયોગના ઉપાય વગેરેની) પાછળ મનની લગની-“આ અનિષ્ટ સંયોગકેમ છૂટે' ઇત્યાદિ ચિંતા-એ આર્તધ્યાનનો પહેલો પાયો. ૩૨. વ્યાધિના નાશ માટેની ચિંતા એ આર્તધ્યાનનો ર-જો પાયો. ૯ | G૦૯ Jain Education international Private & Personal us * ૧૦૯ ના તત્ત્વાર્થ-ઉષા HETI TITI Onlyww.janethbrary.

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176