Book Title: Tattvartha Usha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 149
________________ પરિશિષ્ટ-૧ श्रीउमास्वातिवाचकविरचितम् un 2 ॥ તત્ત્વાંધિામસૂત્ર-સમ્બન્ધારિા | सम्यग्दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेव चाऽप्नोति । दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म जन्मनि कर्मक्लैशै - रनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । कर्मलेशाऽभावो, यथा भवत्येष परमार्थः परमार्थालाभे वा, दोषेष्वाऽऽरम्भकस्वभावेषु । कुशलाऽनुबन्धमेव, स्यादनवद्यं यथा कर्म રા IPL જે પુરુષ, સમ્યગ્દર્શનવડે શુદ્ધ એવા જ્ઞાન અને વિરતિને પ્રાપ્ત કરે છે તે પુરુષને દુઃખના નિમિત્તભૂત એવો આ જન્મ પણ લાભદાયક નીવડે છે. (૧) કર્મ અને કષાયના અનુબંધવાળા આ જન્મમાં જેવી રીતે કર્મ ક્લેશનો અભાવ થાય તે પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ, એજ પરમાર્થ છે. (૨) આરંભકારી સ્વભાવવાળા કષાયરૂપ દોષોને લીધે જો પરિશિષ્ટ-૧ *૧૧૯ * તત્ત્વાર્થ-ઉષા Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176