Book Title: Tattvartha Usha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 152
________________ तीर्थप्रवर्तनफलं यत्प्रोक्तं कर्म तीर्थकरनाम । तस्योदयात्कृतार्थोऽप्यर्हस्तीर्थं प्रवर्तयति 118 11 तत्स्वाभाव्यादेव प्रकाशयति भास्करो यथा लोकम् । तीर्थप्रवर्तनाय प्रवर्तते तीर्थकर एवम् ॥ol यः शुभकर्माssसेवन - भावितभावो भवेष्वनेकेषु । जज्ञे ज्ञातेक्ष्वाकुषु, सिद्धार्थनरेन्द्र-कुलदीपः ૫ર્॥ તીર્થંકર નામકર્મનું તીર્થ પ્રવર્તાવવારૂપ ફળ (શાસ્ત્રમાં) કહ્યું છે, તેના (તીર્થંકર નામકર્મના) ઉદયથી કૃતાર્થ એવા પણ અરિહંત તીર્થ પ્રવર્તાવે છે. (૯) જેમ સૂર્ય તેના સ્વભાવે કરીને જ લોકને પ્રકાશિત કરે તેમ તીર્થંકર પણ તીર્થ પ્રવર્તાવવા માટે પ્રવર્તે છે. કેમકે , તીર્થ પ્રવર્તાવવું એ તીર્થંકર નામકર્મનો સ્વભાવ છે. (૧૦) અનેક ભવોમાં શુભ કર્મના સેવનવડે વાસિત કર્યો છે ભાવ જેણે એવા અને સિદ્ધાર્થરાજાના કુળમાં દીપક સમાન એવા તે ભગવાન જ્ઞાત ઇક્ષ્વાકુવંશને વિશે ઉત્પન્ન થયા. (૧૧) પરિશિષ્ટ-૧ *૧૨૨ * તત્ત્વાર્થ-ઉષા Jain Education international Private & Personal Use Onlyww.jainenbrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176