________________
૨૬. આનયન-પ્રેષ્યપ્રયોગ-શબ્દ-રૂપાનુપાત-પુર્વાનક્ષેપા:।
૨૭. પં-જો-મૌર્યાં-ક્ષમીથ્યાધિરોपभोगाऽधिकत्वानि ।
૨૬. દશમા દેશાવકાશિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર (૧) મર્યાદિત ક્ષેત્રની બહારથી કાંઈ મંગાવવું કે (૨) ત્યાં નોકર વગેરે કોઈ કાર્ય અંગે મોકલવો; નિયમિત ક્ષેત્રની બહાર રહેલાને પોતાની હયાતી બતાવવા કે નજીક બોલાવવા (૩) ખોંખારો, ઉંચો શ્વાસ વગેરે કરવો (૪) સ્વશરીર દેખાડવું, કે (૫) બહાર કાંકરો વગેરે નાખવું.
૨૭. આઠમા અનર્થદંડવિરમણ ગુણવ્રતના પાંચ અતિચાર (૧) કંદર્પ એટલે કામરાગથી બોલાતાં અસભ્ય વચન કે હાસ્યપ્રયોગ (૨) કૌત્યુચ્ય એટલે ભાંડની માફક અંગોપાંગની કુચેષ્ટા સાથે સરા વચન કે હાસ્યપ્રયોગ, (૩) મૌખર્ય એટલે પ્રસંગ વિનાનું
અહ
* ** *
Jam Education International Private & Personal Use Onlywww.jamaalary ang
Lisa |ત્ત્વાર્થ-ઉષા