________________
२४. पराऽऽत्मनिन्दा - प्रशंसे सदसद्गुणाच्छादनोद्भावने च नीचैर्गोत्रस्य ।
२५. तद्विपर्ययो नीचैर्वृत्यनुत्सेकौ चोत्तरस्य ।
२६. विघ्नकरणमन्तरायस्य ।
શાસનને
પ્રભાવના, પ્રવચનનું એટલે આર્હત આરાધનારા આગમપ્રજ્ઞોનું અને ગ્લાન, તપસ્વી વગેરેનું આહાર-વસ્ત્ર-અધ્યાપનાદિદ્વારા વાત્સલ્ય એ તીર્થંકર નામકર્મનો આસ્રવ છે.
૨૪. પરનિંદા, સ્વપ્રશંસા, પરના છતા ગુણને ઢાંકવા, અને પોતાના અછતા ગુણ કહેવા એ નીચ ગોત્રનાં આસ્રવ છે.
૨૫. એથી વિપરીત-પરગુણપ્રશંસા, પરદોષ-સ્વ ગુણગોપન અને સ્વની નિંદા, તેમજ નમ્રવૃત્તિ અને નિરભિમાન એ ઊંચ ગોત્રના આસ્રવ છે.
૨૬. બીજાને દાન, લાભ વગેરે થતાં અટકાવવાનો યત્ન એ અંતરાયનો આસ્રવ છે.
અક
૬૯ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org