SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ २४. पराऽऽत्मनिन्दा - प्रशंसे सदसद्गुणाच्छादनोद्भावने च नीचैर्गोत्रस्य । २५. तद्विपर्ययो नीचैर्वृत्यनुत्सेकौ चोत्तरस्य । २६. विघ्नकरणमन्तरायस्य । શાસનને પ્રભાવના, પ્રવચનનું એટલે આર્હત આરાધનારા આગમપ્રજ્ઞોનું અને ગ્લાન, તપસ્વી વગેરેનું આહાર-વસ્ત્ર-અધ્યાપનાદિદ્વારા વાત્સલ્ય એ તીર્થંકર નામકર્મનો આસ્રવ છે. ૨૪. પરનિંદા, સ્વપ્રશંસા, પરના છતા ગુણને ઢાંકવા, અને પોતાના અછતા ગુણ કહેવા એ નીચ ગોત્રનાં આસ્રવ છે. ૨૫. એથી વિપરીત-પરગુણપ્રશંસા, પરદોષ-સ્વ ગુણગોપન અને સ્વની નિંદા, તેમજ નમ્રવૃત્તિ અને નિરભિમાન એ ઊંચ ગોત્રના આસ્રવ છે. ૨૬. બીજાને દાન, લાભ વગેરે થતાં અટકાવવાનો યત્ન એ અંતરાયનો આસ્રવ છે. અક ૬૯ * તત્ત્વાર્થ-ઉષા Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy