________________
૪૭. परा पल्योपमम् ।
૪૮. બ્યોતિષ્ઠાળામધિમ્ । ૪૧. ગ્રહાબામેમ્
५०. नक्षत्राणमर्धम् ।
૬. તારાળાં ચતુર્માનઃ ।
૪૭,૪૮, વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમનું હોય છે, અને જ્યોતિ દેવોનું એક પલ્યોપમથી અધિક હોય છે (અધિકમાં સૂર્યનું ૧૦૦૦ વર્ષ અને ચંદ્રનું ૧ લાખ વર્ષ હોય છે. વ્યંતર દેવીનું અર્ધ પલ્યોપમ, અને જ્યોતિષ્ક દેવીનું અર્ધ પલ્યોપમ+૫૦,૦૦૦ વર્ષ.)
૪૯-૫૦-૫૧. ઉત્કૃષ્ટ આયુષ્ય ગ્રહોનું ૧ પલ્યોપમ નક્ષત્રોનું - પલ્યોપમ અને તારાનું ! પલ્યોપમનું હોય
છે.
૪
*૪૪ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlwww.jainenbrary.org