SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. તેનો-વાયુ દ્વીન્દ્રિયાત્યક્ષ ત્રસા: । . પબ્વેન્ક્રિયાનિ । ૬. દ્વિવિધાનિ १७. निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम् । ૧૪. અગ્નિકાય, વાયુકાય અને બેઇંદ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો ત્રસ કહેવાય છે. (પ્રથમના બે જાતિથી સ્થાવર છે, પણ ગતિથી ત્રસ છે) ૧૫. ઇન્દ્રિયો પાંચ છે. ૧૬. એ પાંચે ઇન્દ્રિયો બે પ્રકારે-૧. દ્રવ્ય, ૨. ભાવ. ૧૭. (એમાં પહેલી) દ્રવ્યેન્દ્રિય બે પ્રકારે- ૧. નિવૃત્તિ (શરીરમાં બાહ્ય અને અભ્યન્તર અમુક અમુક રૂપે ઇન્દ્રિયના આકાર) અને ૨. ઉપકરણ (નિવૃત્તિને વિષયનું જ્ઞાન કરવામાં ઉપકારક અને નિવૃત્તિમાંજ રહેલી અતિ સ્વચ્છ પુદ્ગલોથી બનેલી શક્તિ.) અર * ૧૫ તત્ત્વાર્થ-ઉષા Jain Education International Private & Personal Use Onlwww.janelibrary.org
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy