________________
संसारिणो मुक्ताश्च ।
|
??. समनस्काऽमनस्काः ।
૨૦.
संसारिणस्त्रस - स्थावराः ।
पृथिव्यम्बु-वनस्पतयः स्थावराः ।
૧૦. સંસારી અને મોક્ષના એમ બે પ્રકારે જીવો હોય છે.
૧૨.
૬૨.
૧૧. મનવાળા (સંશી) અને મનવિનાના (અસંશી) એમ બે પ્રકારે સંસારી જીવો હોય છે. સિદ્ધને મન નથી.
૧૨. સંસારી જીવો ત્રસ (હાલતા ચાલતા) અને સ્થાવર (સ્થિર) એમ બે પ્રકારે છે.
૧૩. પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાય એ સ્થાવર જીવો છે.
અર
* ૧૪ *
તત્ત્વાર્થ-ઉષા|
Jain Education international Private & Personal Use Onlwww.jainelibrary.org