SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. નીવ-મવ્યાઽમવ્યત્વાનીનિ ચ । ૮. ઉપયોનો સક્ષામ્ । ૧. સ - દ્વિવિધયોઽષ્ટ-ચતુર્મ: । જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ-આ ૩ પારિણામિક ભાવના પ્રકાર જીવને હોય છે, આ અનાદિના તથા પરિણામ છે સૂત્રમાંના આદિ શબ્દથી અસ્તિત્વ, કર્તૃત્વ, ભોતૃત્વ વગેરે પણ પારિણામિકભાવો જીવને હોય છે-એ સમજવું. ૮. ઉપયોગ (ચૈતન્યસ્ફુરણા) એ જીવનું લક્ષણ છે. (લક્ષણ=અસાધારણ ધર્મ.) ૯. એ ઉપયોગ બે પ્રકારે-જ્ઞાનનો અને દર્શનનો, જ્ઞાન ઉપયોગ ૮ ભેદ (૫-જ્ઞાન+૩-અજ્ઞાન) અને દર્શન ઉપયોગ ૪ ભેદે છે. ર * ૧૩ * તત્ત્વાર્થ-ઉષા Jain Education International Private & Personal Use Onlwww.janelibrary.org
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy