________________
૬ તેઝેલા-ત્રિ-સત-શ-સપ્તર-દર્વિત્તિ-ત્ર -
स्त्रिंशत् सागरोपमाः सत्त्वानां परा स्थितिः । ७. जम्बूद्वीप-लवणादयः शुभनामनो द्वीप-समुद्राः । ८. द्विििवष्कम्भाः पूर्व पूर्व परिक्षेपिणो वलयाकृतयः ।
૬, સાત નરકોમાં જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય (નીચે નીચે ક્રમસર) ૧-૩-૭-૧૦-૧૭-૨૨ અને ૩૩ સાગરોપમ હોય છે.
૭. (રત્નપ્રભા પૃથ્વી ઉપર મધ્ય લોકમાં) જંબૂદ્વીપ લવણસમુદ્ર વગેરે શુભ નામવાળા દ્વીપ અને સમુદ્રો (અસંખ્યાત) છે.
૮. તે (જંબુદ્વીપથી આગળ) બમણી બમણી પહોળાઈ વાળા, પૂર્વ પૂર્વનાને વીંટીને રહેલા, અને ચૂડીના આકારવાળા છે.
ચ.૩
તા Jardueation International Private & Personal use onlywatelibrarnog
:
૨૮
:)..,