________________
૭. નીવ-મવ્યાઽમવ્યત્વાનીનિ ચ ।
૮. ઉપયોનો સક્ષામ્ ।
૧. સ - દ્વિવિધયોઽષ્ટ-ચતુર્મ: ।
જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ-આ ૩ પારિણામિક ભાવના પ્રકાર જીવને હોય છે, આ અનાદિના તથા પરિણામ છે સૂત્રમાંના આદિ શબ્દથી અસ્તિત્વ, કર્તૃત્વ, ભોતૃત્વ વગેરે પણ પારિણામિકભાવો જીવને હોય છે-એ સમજવું.
૮. ઉપયોગ (ચૈતન્યસ્ફુરણા) એ જીવનું લક્ષણ છે. (લક્ષણ=અસાધારણ ધર્મ.)
૯. એ ઉપયોગ બે પ્રકારે-જ્ઞાનનો અને દર્શનનો, જ્ઞાન ઉપયોગ ૮ ભેદ (૫-જ્ઞાન+૩-અજ્ઞાન) અને દર્શન ઉપયોગ ૪ ભેદે છે.
ર
*
૧૩ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlwww.janelibrary.org