________________
રૂ૨. સમ્પૂર્ણન-ધર્મોપવાતા નન્મ 1
૨૨. સચિત્ત-ગીત-સંવૃત્તા: સેતરા મિશ્રાક્ષેશस्तद्योनयः ।
ઉત્પત્તિસ્થાનના
૩૨. સમૂર્ખન વિનાગએઁ, પુદ્ગલોથી શરીર રચાવું), ગર્ભ, અને ઉપપાત (અંતર્મુહુર્તમાં આખું શરીર કુંભી કે શય્યામાં રચાવું) આ ત્રણ રીતે જીવનો જન્મ થાય છે.
૩૩. જન્મ થવાની યોનિઓ એટલે ઉત્પત્તિનાં સ્થાન સચિત્ત, અચિત્ત કે સચિત્તાચિત્ત; શીત, ઉષ્ણ કે શીતોષ્ણ; અને ઢાંકેલી, ખુલ્લી કે ઢાંકેલી-ખુલ્લી હોય છે. (નારક દેવોને અચિત્ત, ગર્ભજને સચિત્તા-ચિત્ત અને બાકીનાને ત્રણમાંથી કોઈ એક. દેવો અને ગર્ભજને શીતોષ્ણ, અગ્નિકાયને ઉષ્ણ અને બાકીનાને ત્રણમાંથી કોઈ એક. નારક, દેવ અને એકેન્દ્રિયોને ઢાંકેલી, ગર્ભજને ઢાંકેલી-ખુલ્લી અને બાકીનાને ખુલ્લી.)
Jaiation.Internatioiate &૨૦so use On તત્ત્વાર્થ-ઉષા