SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૨. સમ્પૂર્ણન-ધર્મોપવાતા નન્મ 1 ૨૨. સચિત્ત-ગીત-સંવૃત્તા: સેતરા મિશ્રાક્ષેશस्तद्योनयः । ઉત્પત્તિસ્થાનના ૩૨. સમૂર્ખન વિનાગએઁ, પુદ્ગલોથી શરીર રચાવું), ગર્ભ, અને ઉપપાત (અંતર્મુહુર્તમાં આખું શરીર કુંભી કે શય્યામાં રચાવું) આ ત્રણ રીતે જીવનો જન્મ થાય છે. ૩૩. જન્મ થવાની યોનિઓ એટલે ઉત્પત્તિનાં સ્થાન સચિત્ત, અચિત્ત કે સચિત્તાચિત્ત; શીત, ઉષ્ણ કે શીતોષ્ણ; અને ઢાંકેલી, ખુલ્લી કે ઢાંકેલી-ખુલ્લી હોય છે. (નારક દેવોને અચિત્ત, ગર્ભજને સચિત્તા-ચિત્ત અને બાકીનાને ત્રણમાંથી કોઈ એક. દેવો અને ગર્ભજને શીતોષ્ણ, અગ્નિકાયને ઉષ્ણ અને બાકીનાને ત્રણમાંથી કોઈ એક. નારક, દેવ અને એકેન્દ્રિયોને ઢાંકેલી, ગર્ભજને ઢાંકેલી-ખુલ્લી અને બાકીનાને ખુલ્લી.) Jaiation.Internatioiate &૨૦so use On તત્ત્વાર્થ-ઉષા
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy