Book Title: Tarangvati Author(s): H C Bhayani Publisher: Image Publication Pvt Ltd View full book textPage 4
________________ સીસં કવિ ન ફુટ્ટ જમસ પાલિત્તે હરતસ્સ । જસ્ત મુહ-નિજ્ઞકરાઓ તરંગલોલા નઈ વૂઢા | ‘જેના મુખનિર્ઝરમાંથી “તરંગલોલા” નદી વહી, તે પાદલિપ્તને હરી જનાર યમરાજનું મસ્તક ફૂટી કેમ ન ગયું ?' ન ચક્કાય-જુથલ-સુહાયા, રમ્મત્તણ-રાય-હંસ-કય-હરિસા। જસ્ત કુલ-પવ્યયસ વ, વિયરઇ ગંગા તરંગવઈ ।। ઉદ્યોતનસૂરિ ‘ચક્રવાક-યુગલથી શોભતી, ‘રાજ-હંસો” ને આનંદિત કરતી “તરંગવતી”, હિમાલયમાંથી વહી આવતી ગંગા સમી, પાદલિપ્તના મુખમાંથી વહી.’Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 146