Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04 Author(s): Mukundlal Vadekar Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ዝግ અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી, વિ. સ. ૨૦૪૯ એપ્રિલ-આગષ્ટ-૧૯૯૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તક ૩૦ અંક ૩-૪ ભારતીય મનેાવિજ્ઞાન : મલ્યાંકન હરસિદ્ધ મ. જોષી* માનવસ્વભાવ, માનવચિત્ત અને વ્યક્તિત્વ વિશે ભારતીય ચિંતનાત્મક પર‘પરામાં જે વિચારવામાં આવ્યું છે એ · ભારતીય મનેવિજ્ઞાન' કહી શકાય તેમ છે. શાસ્ત્રીય દશામાં જે મન વિશે વવાયું કે પ્રતિપાદિત થયુ છે એ ભારતીય ચિંતન કે માનસશાસ્ત્રના નામ સાથે સંકળાયેલ છે. સામાન્ય રીતે મને વિજ્ઞાન વર્તમાન સદીમાં ‘ પ્રાકૃતિક ’ વિજ્ઞાન બન્યું છે. તેથી તે સંદર્ભમાં તેમ જ પાશ્ચાત્ય તાત્ત્વિક અને માનસશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં ભારતીય મનેાવિજ્ઞાન અંગે સંદેહ ઉઠાવવામાં આવે તેવા સભવ છે. પાશ્ચાત્ય મનેાવિજ્ઞાન દ્વારા જે પ્રયોગલક્ષી તેમ જ વસ્તુશાસ્ત્રીય પદ્ધતિએ અખત્યાર કરવામાં આવી છે તેની ભૂમિકામાં પણ અમુક સામાન્ય સિદ્ધાંતા રહ્યા છે જે પ્રતીતિ, સામાન્યીકરણ અને અંતનિરીક્ષણુ પર આધારિત હકીકતા ક્રિયાશીલ છે એ બાબતને ધ્યાનમાં રાખવામાં આવે તે ભારતીય મનોવિજ્ઞાન જે સામાન્ય રીતે ‘ અંતલક્ષી અને અંત નિરીક્ષણની પદ્ધતિ ' પર આધારિત છે તેનું ચાગ્ય મૂલ્યાંકન કરી શકાય તેમ છે. આ પદ્ધતિનું તારતમ્ય ચિત્તતત્વ ' ચૈતન્ય ' છે તેથી ભારતીય મનેાવિજ્ઞાન ચૈતન્યના સ૬માં સમજી શકાય કે તેમાં સંશાધન કરી શકાય તેમ છે. ' વર્તમાન સદી : મનેાવિજ્ઞાન ; વત માન સદી દરમ્યાન મનેાવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે ઠીક ઠીક પરિવર્તન પામ્યું છે. એક વિજ્ઞાનની માક મનેાવિજ્ઞાન વસ્તુલક્ષી' (OBJECTIVE) બનવાને ઉદ્દેશ સેવે છે. આમ કરવા ઓગણીસમી સદી દરમ્યાન તેણે તત્ત્વજ્ઞાન સાથે છેડા ફાડી નાખ્યા અને સ્વતંત્ર પ્રાકૃતિક' વિજ્ઞાન હોવાના દાવા કર્યા. ‘ જીવવિજ્ઞાન * • ભૌતિકશાસ્ત્ર ' * શરીરવિજ્ઞાન ’ જેવાં ભૌતિક તેમ જ પ્રાકૃતિક વિજ્ઞાના હેઠળ પેાતાનુ કત્વ સ્વીકાર્યું. પાશ્ચાત્ય જગતમાં માવિજ્ઞાનનુ' અભ્યાસ-ક્ષેત્ર પરિવર્તિત રહ્યું છે. આ સાથે તેની પતિગ્મા પણ બદલાવા પામી છે. ઓગણીસમી સદી દરમ્યાન મનેાવિજ્ઞાનની પતિ અતિનેરીક્ષણની તેમ જ સભાન For Private and Personal Use Only ‘ સ્થાચાય ’, પુ. ૩૦. અંધ ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી , એપ્રિલ-ઔગષ્ટ, ૧૯૯૩, ૫. ૧૨૯–૧૪.. તત્ત્વજ્ઞાન વિભાગ, મ. સ. વિશ્વવિદ્યાલય, વાડા,Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 124