Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 9
________________ રૂપની આંધી - ૨૯૩ કરી એટલે એને કુટુંબ મળ્યું. કુટુંબે વિકસાવેલી લાગણીઓ માનવસંસ્કૃતિનું મહેટામાં મહે હું ધન છે. આજ કુટુંબને ન ઈચછતી-કુટુંબમાં ફેરફાર સૂચવતી વૃત્તિઓ પણ એ ધનને ખેવા માટે જરાય તૈયાર નથી. રસવૃત્તિ, પ્રેમશૌર્ય (Chivalry) અને વાત્સલ્ય તો જીવંત રહેવાં જ જોઈએ, અને એ જીવંત રહેતાં નથી એવી દલીલ સૂચવાતા ફેરફારો પાછળ રહેલી હોય છે એ બતાવી આપે છે કે એકલ જીવનમાં સ્વીકારાતી હિંસામાંથી કૌટુંબિક જીવનની મર્યાદામાં જતાં હિંસાની પણ ઘણું મહેદી રૂકાવટ થઈ ચૂકી છે. એ હિંસા ચાલુ રહી હોત, પુરુષ અને સ્ત્રી એકબીજાને દુશ્મન લેખતાં હેતપરસ્પર હિંસાને પાત્ર ગણ્યાં હતા અને બાલકને ભાવિ શત્રુ માન્યાં હત–બાલકને સંભવ આવી દુશ્મન ભાવનામાં પણ સ્વીકારીએતો આજ જનસમાજનું અસ્તિત્વ જ હેત કે કેમ એ શકાને વિષય છે. આ ચીલે આગળ વધતું જાય છે એટલું જ નહીં, એ વધારે સ્પષ્ટ અને વધારે વિસ્તૃત બનતું જાય છે. કુટુંબને સ્વીકારમાં જ આખા ગાત્રને સ્વીકાર બીજરૂપે રહેલે છે જ. ટુંબમાંથી ગોત્રની ભાવના વિકાસ પામી સ્પષ્ટ બને એ અરસામાં હિંસાનું બીજું વર્જન માનવજાતે સાધવું પડે છે. રૂપની આંધી (પૃથ્વી-સેનેટ) હિમદૂત' સદા ક્ષિતિજપે ઝીણી દગ હું ફેંકી વિચારતે, ન નન નિહાળીને ય રવિ-પત્નીનું રાચતે. ઉષા મલકતી સદા પ્રીતમ–વાટ જોતી રહી, તમિસ્ત્ર અવમાનતી વિજય-દષ્ટિ. ફેકી રહી. તદ કવિજને તણી હૃદય-ઊમિ નાચન્ત, ને વિશાળ જગ જાગતું, પીતું નવીન સૌન્દર્યને; છતાં નવ હસું હું કાં? નયન અપૂઈ રહે! મને જગત માનીને અબુધ, આખું ત્યારે હશે! અરે! નવ નિહાળતે મનુજ ભાન ભૂલ્યા કરે ત્યહાં પૃથિવી–કાંઠડે રુદન રાત્રિનું ગાજતું! પરાજિત નિશા રડે પણ ન ચર્મચક્ષુ જુએ! શું મુગ્ધ થઈ પખવું રૂપ ગમે અતિ ક્રૂર આ! હશે રૂપની આંધી શું પ્રબળ આટલી ઓ પ્રત્યે? થતાં વિલીન જે મહીં દુઃખભર્યા મહા કદને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54