Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 15
________________ મુક્તિ “ રહે પ્રતિષ્ઠાનના રાજમંત્રી મિત્રગુદેવ પ્રત્તિષ્ઠાન છેાડી શાની તરફ ચાલી આવ્યા છે!' 'શું કહે છે?’ હા ખરી વાત છે. 3. • અસંભવિત છે એ વાત. એની કલ્પના પણ હું કરી શકું તેમ નથી.' ‘પ્રત્યક્ષ થશે એ કલ્પના! પણ યાદ રાખો કે પ્રતિષ્ઠાન-નરેશનું બળ હવે ઘટી ગયું છે. અનેં પેાતાના વિજયના ઉપલક્ષ્યમાં અમે સર્વત્ર દેવાલય અને અતિથિશાળાઓ બંધાવીએ છીએ.' હું ! આ શું સાંભળું છું ! લાટ ! મારૂં પ્યારૂં લાટ ! આજે તારી સ્વતંત્રતા ચિરકાળને માટે નષ્ટ થતી લાગે છે.' છંદી એક નિસાસા નાંખી કામળ પર પડયા. મહારાજ શકાધિપ નહપાણુ! હું ધણેા પ્રસન્ન છું, કે તમે મારી કુટિરને પાવન કીધી છે.' ઋષિ ખેાયા. * ભગવાન, આ મિત્રગુપ્ત આચાર્યને લીધે મને આપના અહીં હાવાની ખબર પડી. દર્શનથી અત્યંત આનંદ થયો. " ‘એ આપના અનુગ્રહ છે, તમારા જેવા રાજવીઓનું રાજ્ય ચિરકાળ હાવું ઘટે છે. ' ‘ભગવાન, મેં સાંભળ્યું છે કે આપે પ્રતિષ્ઠાન-નરેશને એક યજ્ઞ કરવા કહ્યું હતું જેથી તેમનું રાજ્ય ચિરકાળ સુધી રહે ! ' ‘મૂર્ખ છે એ ગૌતમીપુત્ર! મહારાજ, યજ્ઞ કરવાની શક્તિ હેવી જોઈએ તથા એને માટે ત્યાગની પણ ભાવના જોઇએ. એ વાત સત્ય છે ! ' . ای ‘મહારાજ, એક વિણકની માફક હિસાબ રાખવાથી યજ્ઞ થતા નથી. એને માટે તે રાજભંડાર ખુલ્લા હૈાવા જોઇએ તથા પેાતાનું રક્ત રૅડનાર બાહેાશ વીરે। હાવા જોઈ એ. " ' ‘દૈવ, પ્રભુકૃપાથી બધું છે. આપ કૃપા કરી મારે માટે એ યજ્ઞ કરવાની શીઘ્રતા કરો. મહારાજ, એ યજ્ઞમાં મુખ્ય વસ્તુ એક ખત્રીસ-લક્ષણા નરના ખલિનું છે! ‘તે ક્રમ થશે !’ 6 મારી જાણમાં તે ખત્રીસ-લક્ષણા એજ છેઃ પ્રતિષ્ઠાનના ગૌતમીપુત્ર અને મયુગિરિના દત્ત. પરંતુ ગાતમીપુત્રને જેવી લક્ષ્મી વ્હાલી છે તેવાજ પ્રાણ પણ વ્હાલા છે. હ્રદત્તે પોતાના પ્રાણ સાતવાહન માટે પાથરવાની સ્પષ્ટ ના પાડી છે.' વાર દેવ, દત્તતે નહપાણને માટે પ્રાણ પરાણે પાથરવા પડશે. ' ‘ અસ્તુ! મૂર્ખ સાતવાહન હવે તું જોઈ લેજે!' ૭ ' આજે મેં એક ભયંકર સ્વપ્ન જોયું છે! ‘જોયું હશે, હવે તમારું લોહી જ્યારે યજ્ઞમાં રેડાશે ત્યારે એ સ્વપ્નું ભૂલાઈ જશે, શું ! મારૂં લેાહી યજ્ઞમાં રેડાશે !' એક વ્યંગ કરી પ્રહરી લ્યેા, ‘સાતવાહનના યજ્ઞમાં લેહી તમારાથી ન રેડાયું પણ નહુપાહુના યજ્ઞમાં ત પરાણે રેડવું પડરો. ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54