Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 25
________________ ટ્રોટસ્કી ૩૯ દબાવી દીધું. લેનીનના મૃત્યુના સમાચાર ટસ્કીને મેડા મળે તે માટે પણ તે પિતાથી બનતું બધું કરી ચૂકે. લેનીનની સ્મશાનયાત્રાના પ્રસંગે ટ્રોટસ્કી આવી પહોંચી શકે એવા સંભવ છતાં ટસ્કીને બેટે સમય આપી તેણે તેને પાટનગરથી દૂર જ રાખ્યો. રશિયામાં ટ્રાટસ્કીની પ્રાપ્રિયતા એટલી હતી કે એલીન તેને પિતાના પક્ષની મદદથી દબાવી શકે તે સંભવિત જ નહોતું. એટલે હવે તેણે ઉપરોક્ત પ્રસંગમાં મસાલો મેળવી ટસ્કીને લેનીનના વિરોધી અને દુશ્મન તરીકે પ્રજા સમક્ષ રજૂ કર્યો. તેનાં પક્ષકાર ને લાંચ આપીને ફેડેલાં બીજું પણ સંખ્યાબંધ વર્તમાનપત્રોએ તેમાં તેને સાદ પુરાવ્યા. પરિણામે તેનો પક્ષ વધતે ચાલ્યો. તે તક જોઈ તેણે તરત જ પિતાને લેનીનના વારસ તરીકે જાહેર કર્યો. તેની આ સ્વાથ વલણથી કંટાળીને તેના મુખ્ય સાથીઓ છીનવ–કેમેવ વગેરે ટસ્કીના પક્ષમાં આવ્યા; પણ હવે તે માટે ઘણું મોડું થઈ ગયું હતું. આ અરસામાં ટ્રાટકીના અનુયાયીઓએ ઈંગ્લાંડ, જર્મની ને પલાંડમાં હડતાળ પડાવી કાન્તિ જગવવા માટે પ્રયાસ કર્યા પણ દરેક સ્થળે તેઓ નિષ્ફળ નીવડયા. ચીનમાં એ પ્રયાસ થતાં માર્શલ ચાંગ કાઇ શકે હજારે મજૂરો ને કાતિવાદીઓની કતલ કરી તેમનાં મડદા નદીમાં ફેંકાવી દીધાં. ટસ્કી જર્મનીમાં ગુપ્ત નામે રહેવા છતાં તેના ખૂનના પ્રયાસ થયા. રશિયા સામે જગતની રાજસત્તાઓને રોષ વધતો ચાલ્યો. ટેલીને આ બધા પ્રસંગે રજૂ કરી ટ્રેટિસ્કીની જગતક્રાન્તિની ભાવના કેટલી અવાસ્તવિક છે તે રશિયન પ્રજાના મનમાં ઠસાવવા માંડયું. પરિણામે રશિયન પ્રજાપ્રતિનિધિ સભામાં પણ ટકીને પક્ષ ધીમે ધીમે ઘટતે ચાલ્ય. જમતીથી આવ્યા પછી ટરકીએ જોયું કે એલીન સર્વોપરી થઈ બેઠે છે. ને તેણે પ્રતિનિધિસભામાં ચાલુ સરકારના વિરોધી પક્ષમાં નામ નંધાવ્યું. એલીને તરત જ તેને મંત્રીમંડળ ને સોવિયેટ કાઉન્સીલમાંથી બરતરફ કર્યો. તે દરમી બે શેવિક પરિષદે વિરોધ પક્ષના દરેક સભ્યને દેશપાર કરવાનો નિર્ણય કરતાં ટસ્કીને પણ તેમાં સમાવેશ થયો. એ સમાચાર મળતાં જ ટસ્કીના સાથી અને શિષ્ય જોશીએ આપઘાત કર્યો. એના એક બીજા સાથી બુટલે એની સામેના આરેપિમાં સાક્ષી બનવા કરતાં ઉપવાસ કરીને મરી જવું પસંદ કર્યું. ટરકોએ હવે શાંતિથી રશિયા તજી જવાની તૈયારી કરવા માંડી. પણ એલીને તેને કેદ કરીને આમા–અટા મોકલાવી દીધો. તેની ઈચ્છી જર્મનીમાં રહેવાની છતાં જર્મની તેને રાખવાની ના પાડે છે કહી એલીને તેને તુર્કસ્તાનના ગરમ વિભાગમાં ધકેલ્યો. ત્યાંથી નીકળીને તેણે નેર્વેમાં વસવાની ઈચ્છા દર્શાવી પણ નર્વેની સરકારે તેનું રક્ષણ કરવાની પિતાની અશકિત જણાવી તેને ના કહી. તે પછી તેણે કાંસ-ઈગ્લાંડને અરજી કરી પણ તે બંનેએ પણ તેને એક યા બીજા બહાને ના જ સંભળાવી. ટ્રટસ્કીએ ઈંગ્લાંડ-ફ્રાંસના જે રાજનીતિ ને નામાંકિત પુરુષો રશિયામાં તેની બાદશાહી મહેમાનગત માણું ગયા હતા તેવા લેન્સબરી, ઔડન, બદ્રાંડ રસેલ, સીડની વેબ વગેરેને તાર કર્યા પણ કોઈએ તેને આવકાર ન આપે. ટ્રટસ્કીને માનવજીવનની આ દશા પ્રત્યે કંપારી વછૂટી. યુરોપ-એશિયાને સાંકળતા એક વિરાટ દેશને એક સમયને તાજહીન પતિ-આજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54