Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 51
________________ તાશ-તણખા •• ૩૩૫ ‘નરસિંહ ’ના પાઠ ભજવી ગયેલા શ્રી વિષ્ણુરંત પાગનીસ હવે ‘ વિદુર ' તે ઉપરાંતમાં કદાચ ‘ શંકરાચાર્ય ’નેા પણ વેશ ભજવશેઃ [હિંદમાં સન્ત એકજ જણાય છે. ] મુંબઇના રેડિયા— સ્ટેશને અગ્રગણ્ય ગુજરાતી સાહિત્યકારા સામેનાં સાહિત્યિક તહેામતનામાંના કાર્યક્રમ ગાઠવ્યેા છે. હજરતઅલીની કબર માટે ઈરાક મેાકલવાને દાઉદી વહેારા કામે દશ લાખના ખર્ચે ૨૮૧ મણુ ચાંદી ને સવા ત્રણ મણુ સેાનાનું ‘ ઝરી ' અનાવરાવ્યું છેઃ [ હિંદમાં સાનું-ચાંદી નથી રહ્યાં એમ કહેતાં હવેથી વિચાર કરવા જોખુંએ.] માટુંગામાં હિંદુ દીનદયા સંધના મકાન અંગે ૫૦૦૦૦ નો તે સીરજ હેાસ્પીટલને એકસ રે માટે ૨૫૦૦૦ ની ભેટ મળી છે. અણુપરમાણુઓને ફેરવીને ધાતુમાં રૂપાંતર કરી નાંખે એવા સવા લાખની કિંમતના સાઈકલાટ્રાન મશીનને તૈયાર કરવાને તાતા ચેરીટીઝ 'ડે બંગાળ વિદ્યાપીઠને અડધી રકમની– ૬૦૦૦૦ ની ભેટ આપી છે. તાતાની પેઢી હિંદમાં હવેથી નવા પ્રકારનું જ પોલાદ તૈયાર કરનાર છે. બ્રાઝીલમાંની સૈાથી ઊંડી સેાનાની ખાણામાંથી સેાનું કાઢવાનેા પ્રબંધ થયા છે. લેહાન્તપુરમાં, મા કાલીન સ્થાપત્યના ખાદકામમાં પ્રાચીન જૈન મૂર્તિ મળી આવી છે. જામનગરમાં ૨૦૦ ગ્રાઉન્ડઇજનેરાને તૈયાર કરવાની યેાજના સાથેની વિમાની શાળાની શરૂઆત થઈ છે. હિંદના ખૂણેખૂણામાં ક્રીકેટના પવન ફૂંકાઈ રહ્યા છે. કેન્સર શગના નિષ્ણાત ડૉ વીલિયમ મેન્સેક્ષ મેાલીનનું અવસાન થયું છે. દેશ ના. વાઈસરાયની મુદ્દતમાં થયેલા એક વર્ષને વધારે હિંદના નવા સેનાધિપતિ તરીકે લેફ. જન. સી. જે. ઈ. એચીનલેકની નિમણૂક યુદ્ધ અંગેના વધારાના નાણા ખીલમાં ઈન્કમટેક્ષ ને પોષ્ટના દામાં વધારા સૂચવાય છે. વર્ષામાં મહાસભાની કારાબારીની બેઠક, ને મહાસભાવાદી સભ્યાએ ધારાસભામાં હાજરી આપી નાણાંબીલના વિરોધ કરવાની થયેલી ગેાઠવણુ. એ વિરોધથી ધારાસભામાં ઊડી ગયેલું ખીલ, પણ ના. વાઈસરાયની ખાસ સત્તાથી તે પાસ થાય છે. યુરેપમાં ખેલાતા યુદ્ધને માટે હિંદુ પ્રતિદિન રૂા. વીસ લાખના ખર્ચ ભાગવે છે. હિંદમાં પાંચ લાખ માણસાને યુદ્ધની તાલીમ અપાઈ રહી છે. મુંબઇની જેમ બિહારનો હાઈકા પણ દારૂબંધીને ગેરકાયદેસર ઠેરવે છેઃ [ દેશી દારૂના ઉદ્યોગના અંત આણવા પૂરતી જ દારૂબંધી કાયદેસર હતી. ] અમદાવાદની વીસ વર્ષની એક કાલેજકન્યાએ પચાસ વર્ષના એક સગૃહસ્થ પર વારી જઈ તેની સાથે, તે ગૃહસ્થની પત્નીની ગેરહાજરીમાં જ, નવાં લગ્ન ઊજવી નાંખ્યાં છે: [ અદ્દભુત-રામાંચક ! ] પંદરમી નવેમ્બરથી અમદાવાદ-મુંબઇમાં શરૂ થયેલા ગુમાસ્તાધારાનો અમલ. મધ્યસ્થ ધારાસભાની ખાલી પડેલી જગ્યાએ જેલનિવાસી શ્રી. સુભાષબેઝની બિનહરીફ ચૂંટણી : [ અભિનંદન! ] સુભાષખેાઝ સમેત બંગાળના કેદીઓએ ઉપવાસ આદર્યા છે. હિંદના રેલવાઇ પાટાની પરદેશી માંગને, પાટાએ ઉખેડવા છતાં, પૂરતા પ્રમાણમાં પહેાંચી શકાતું નથી. વડે।દરામાં નવા બંધારણ પ્રમાણેની ધારાસભાની ઉદ્ઘાટન ક્રિયા તે શ્રી. મે।તીલાલ દેસાઈની પ્રજાકીય પ્રધાન તરીકે થયેલી નિમણૂક. વડાદરાના સંન્યાસ-દીક્ષા પ્રતિબંધ સામે ઊજવાયલ વિરાધ-દિન. સિંધ-સક્કરમાં હિંદુઓ પર ચાલુ ખૂની હુમલા. એ પ્રદેશના જળતા પ્રશ્નના નિરાકરણ માટે રાષ્ટ્રપતિ મૈલાના આઝાદ સિંધની મુલાકાતે, તે દરેક પક્ષનું સંયુક્ત પ્રધાનમંડળ સ્થાપવામાં તેમને મળેલી સફળતા. વ્યક્તિગત સત્યાગ્રહે લીધેલું વિરાટ સ્વરૂપ તે પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54