Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 52
________________ ૩૩૬ સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ બાલાસાહેબ ખેર, ગેવિંદ વલ્લભ પંત, મોરારજી દેસાઈ, ડો. રાજન, પંડિત રવિશંકર શુકલ, પાટીલ, દરબાર ગોપાળદાસ, ભકિતબા, મણિબહેન, વિજયારી કાનુગા, પ્રમીલાબાઈ એક, પ્રેમ કંટક, વામન મુકાદમ, ચંદુલાલ દેસાઈ, કનૈયાલાલ દેસાઈ માવલંકર, બિયાણી, શ્રી કૃષ્ણ સિંહા, ડો. કૈલાસનાથ, છોટાલાલ પુરાણી, જી. એસ. ગુપ્તા, દ્વારકાપ્રસાદ મિશ્ર, ગોપીચંદ ભાર્ગવ, બેરીસ્ટર અસફઅલી વગેરેની ધરપકડ, શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પણ કેદને પન્થ. જગન્નાથપુરીના મંદિરમાં ચોરી. સુરતના મુસ્લીમ લત્તામાં આગ. ગુજરાતમાં અકાળવૃષ્ટિએ કરેલું ભયંકર નુકશાન. થરપારકરમાં ધરતીકંપ. કામવનવાળા ગોસ્વામી વલ્લભાચાર્યજી મહારાજ, કેલહાપુરનરેશ છત્રપતિ રાજારામ, ખંભાતના શ્રેષ્ઠી કસ્તુરચંદ અમરચંદ ને મુંબઈના જાણીતા વ્યાપારી ચંદુલાલ નાણાવટીનાં શોકજનક અવસાન. - પરદેશ–યુદ્ધમાં હિંદ કરેલી મદદ માટે ના. હિંદી વજીર આભાર માને છે. જગતશાંતિ માટે ના. પોપ એક અઠવાડિયાના ઉપવાસ કરે છે. અમેરિકામાંથી બાર હજાર નવાં વિમાન ખરીદવાની બ્રિટને કરેલી જોગવાઈ [ધન્યવાદ.] ઈંગ્લાંડના ખેડૂતોએ કરેલાં ઇશુખ્રિસ્તનાં દર્શન [ભાગ્યશાળી.] ડી. વેલેરા પોતાનાં બંદરે બ્રિટનને સોંપવાની ના ભણે છે. સિયામ અને ફ્રેન્ચ હિંદી ચીન વચ્ચે અથડામણ. જાપાનના આડતિયાઓથી ભરેલી ટ્રેઈનને ચીનાઓ ઉડાવી દે છે એનું નામ પણ યુદ્ધ !] ડચ ઈસ્ટ ઇન્ડીઝ જાપાનને તેલ પૂરું પાડશેઃ [ઊગતાને હૈ નમે.) અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં રૂઝવે. ત્રીજીવાર મેળવેલે વિજયઃ [ધન્ય લેકશાસનવાદને. અમેરિકા વિમાને માટે પચાશ કરડ પાઉંડ ને નવાં નૈકામથકે પાછળ એક કરોડ પાઉંડ ખર્ચાશે: અભિનવ સંસ્કૃતિનાં આશિષ-કુસુમો ] અમેરિકામાં, છ મહિના પૂર્વે જ, ૬૦ લાખ ડોલરના ખર્ચે બંધાયેલ, જગતને ત્રીજા નંબરને ટકમાં પૂલ વાવાઝોડાથી તૂટી પડ્યા છે. સંખ્યાબંધ લશ્કરી કારખાનાઓમાં અચાનક ધડાકા થયા છે; ને યુદ્ધ ખાતાની ઈમારતને પણ આગ લાગી છે. ઉત્તર આયલેંડના મહામંત્રી નેમિસરના મહામંત્રી ને સંરક્ષકમંત્રીનાં અકસ્માત અવસાન. બ્રિટનના માજી મહામંત્રી ચેમ્બરલેઈનનું અવસાન. રૂમાનિયા ને બુલેમાં ધરતીકંપ. રૂમાનિયામાં પથરાયેલી ભયંકર અંધાધૂંધી: માજી મંત્રીઓ ને સેંકડો રાકેદીઓ ગોળીથી ઠાર થાય છે; બ્રિટીશરે પર જુલ્મ ગુજરે છે; તખ્તહીન રાજા પણ ભાગી જનાર છે. અમેરિકા બ્રિટનને સંખ્યાબંધ ડીસ્ટ્રોયરો આપીને મદદ કરે છે. ૨૭ કરોડ પાઉંડને નવા વર્ષના બજેટમાંથી ૧૮૬૦ લાખ પાઉંડ યુદ્ધ પાછળ ખર્ચવાની ઍરટ્રેલિયાની તૈયારીઃ [એનું નામ રાજભક્તિ.] આરટ્રલિયન જળવિસ્તારમાં જર્મનીએ પાથરેલી સુરંગે . મેકસીકેમાં બળવો જગવવાની ને અમેરિકામાં આર્થિક જાળ પાથરવાની જર્મન યોજના ખુલ્લી પડી ગઈ છે. રશિયન મહામંત્રી મોલોવ બલીનની મુલાકાતે હંગરી, સ્લોવેકિયા ને રૂમાનિયા ત્રિપક્ષી લશ્કરી કરારમાં ભળે છે. જર્મની અને કાંસની વીચી સરકાર વચ્ચે કરાર થાય છે. તાંઝર-મોરોક્કોમાંની સ્પેનીશ લશ્કરી ટુકડીઓને સેનાપતિ આંતર-રાષ્ટ્રિય સરકારને વિખેરી નાંખી શાસન પોતાના કાબૂમાં લે છે. સેવિયેટ સમક્ષની બ્રિટીશ દરખાસ્તો અનુત્તર રહી છે. સેવિયેટ અને અમેરિકા વચ્ચે સુધરતે સંબંધ. જર્મનીની બ્રીમેન અને બ્રિટનની જર્નીસ બે વગેરે ક્રુઝરે મહાસાગરને તળિયે પહોંચે છે. ના. શહેનશાહ, ચલ, હીટલર, મુસલિની, તુર્કસ્તાનના પ્રમુખ ને ઈજીપતિનાં સ્વ સ્વ પક્ષને પ્રેરક ભાષણ. ગ્રીસપરનું ઈટલીનું આક્રમણ, બ્રિટને ગ્રીસને કરેલી તાત્કાલિક મદદથી, નિષ્ફળ ગયું છે; ને ગ્રીક સિન્ય ઈટાલિયન મથક કેરૂઝાને કબજે લઈ આગળ ધપી રહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54