________________
pોટ -૩૦૭ છે એટલે જર્મનીને સહેજ પણ છૂટછાટ આપતું સમાધાન શાંતિપૂર્વક ન કરી લેવું પણ જર્મનીએ રશિયા પર આક્રમણ કર્યા પછી જ કરવું. લેનીન ને બશેવિકપક્ષને ટ્રોટરકીના એ આગ્રહને તાબે થવું પડયું. દ્રોટસ્કી જર્મન શરતેને અવીકાર કરી પાટનગર પાછો ફર્યો.
ને એથે જ દિવસે રશિયન સરકારને જર્મનીએ રશિયા સામે યુદ્ધ જાહેર કર્યાને તાર મળ્યો. યુદ્ધ માટે રશિયાની જરાય તૈયારી નહોતી. પરિણામે તેણે મૂળ શરતે સમાધાનની માગણી કરી. પણ હવે જર્મનીએ વધુ કડક શરતે રજૂ કરી. ને ટ્રોટસ્કીની એકજ ભૂલના કારણે રશિયાને ફીલેન્ડ, પિલેન્ડ, લિથુઆનિયા, લેટવિયા, યુકેન વગેરે વિસ્તારો ગુમાવવા પડ્યા. ટ્રોસ્કીએ યુદ્ધમંત્રીપદેથી રાજીનામું આપ્યું.
મિત્રરાજ્યો બેલ્સેવિકાની જર્મની સાથે લડવાની અનિચ્છાને પારખી ગયાં હતાં. એટલે તેમણે પોતાને મદદ કરે એવા પક્ષને આગળ લાવવાને રશિયામાં નવા આંતરવિગ્રહનાં મૂળ પાથરવા માંડયાં. ને તેમને સફેદ રશિયાને, સેવીનેંવની સરદારી નીચે, બેશેવિક રશિયા સામે ઉશ્કેરવામાં સફળતા પણ મળી. જર્મનીને આ રમત ભારે થઈ પડી. તેણે બે શેવિક સરકારને કહાવ્યું કે, “મિત્રરાના મદદગારને દૂર રાખો. નહિતર અમે મેઢે સુધી ધસી આવીશું.”
આ સમયે બે વિકે ભયંકર સ્થિતિમાં મૂકાઈ ગયા. પણ લેનીનને એ પ્રસંગે ટસ્કીની અપૂર્વ લશ્કરી પ્રતિભા સાંભરી આવી. તેણે તરત જ તેને સરસેનાપતિ બનાવી કઝાનને કબજે લઈ બેઠેલા સફેદ રશિયાની સામે મેકો. ટ્રટસ્કી નેપલિયનની જેમ દુશ્મનના બળની પરવા વગર સીધે જ તેમના પર ધસી ગયો. ને તેણે કઝાનને સફેદ દુશ્મનના પંજામાંથી પાછું ઝૂંટવી લીધું.
આ સમયના બેલ્લેવિક સૈન્યમાં શિસ્ત તદન કાચી પડી ગઈ હતી. ટરકીના કેટલાક અમલદારોજ તેના ખૂનને માટે તલપી રહ્યા હતા. આ પ્રસંગે ટ્રીટીએ પિતાના અદ્દભૂત વ્યક્તિત્વને પરિચય કરાવ્યો. તેણે લેખડી હાથે કામ લઇ સૈન્યમાં શિસ્ત ને શાંતિ જાળવી રાખ્યાં. ને દુશ્મન પરનું આક્રમણ ચાલુ જ રાખ્યું. મેથી નીકળતી વખતે તે જે ટ્રેઈનમાં બેઠો હતો તે જ ટ્રેઈનને તેણે અઢી વર્ષ સુધી પિતાનું ઘર બનાવી દીધું. તે ફીલૅન્ડ ને ઈસ્ટોનિયાની મદદ સાથે પેટ્રગેડની ની ધસી આવેલા સફેદ સેનાધૃતિ યુડેનીચને તેણે ભયંકર સંગમાં પણ પાછો હઠાવ્યા.
લીન આ સમયે ધીમે ધીમે આગળ આવી રહ્યો હતો, ને બે શેવિકપક્ષમાં ટ્રટસ્કીના વિરોધીઓના અગ્રણી તરીકે સ્થપાઈ ચૂક હતા. પ્રવદા' પત્રનું તંત્ર તેના ને કેમેનેવના હાથમાં આવી ચુક્યું હતું ને શાંત કાર્યકર્તા તરીકે કેટલાક તેનું મહત્વ પણ આંકતા. લેનીનને તેના પર ખાસ વિશ્વાસ નહોતે. પણ પક્ષમાં ફાટફૂટ પડતી અટકાવવા તે તેનું માન જાળવતે. પેટ્રોગ્રેડના અપૂર્વ બચાવ માટે ટ્રોટસ્કીને જ્યારે “રેડ ફલેગનું માન અપાયું ત્યારે ટેલીનને પણ એવું જ માન આપવામાં આવ્યું. કેટલાકે આ સામે વાંધો ઉઠાવ્યો ત્યારે તેનીને કહ્યું, “ભાઈ, જે બીજા પાસે હોય તે પિતાની પાસે ન હોય તે ટેલીનX સહી શકોજ નથી.'
૪ આ એક વાક્યમાં જ, જગતમાં કોયડારૂપ થઈ પડેલા વર્તમાન રશિયન સરમુખત્યારને ટૂંક પરિચય કરાવી શકાય તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com