Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 21
________________ ટ્રોટસ્ટી - ૩૦૫ ન્યૂયોર્કમાં તેણે માસિક પચાસ રૂપિયાના ભાડે એક ઘર રાખ્યું. ઘરમાલિકના નેકરને તેણે પિતાને કેટલો સામાન લેંગો ને ત્રણ મહિનાનું ભાડું અગાઉથી ચૂકવી આપ્યું. એજ રાત્રે તે નકર ઘરભાડાની રકમ ને હાથ લાગેલ બીજી માલમતા લઈ નાસી ગયો. પણ આ ઉઠાઉગીરીમાં તે એવી મિલ્કત લઈ ગયો-જે ઘરમાલિકની હતીને એવાં ભાડાં લઈ ગયે-જેની પહોંચ ઘરમાલિકની વતી આપી દેવાણી હતી. ટ્રટસ્કીને પહોંચ ન આપેલ હોઈ તેનો સામાન ને ભાડું તે એક પેટીમાં મૂકતે ગયેલ. આ પ્રસંગે ટક્કીને અમેરિકન કાવત્રાંબાજોના હૃદયનો ખ્યાલ કરાવ્યો. ન્યુયોર્કમાં ટ્રટસ્કીએ અલ્પ સમયમાં જ તેજસ્વી લે ને પ્રેરક ભાષણોથી નામના મેળવી. ને “નોની મીર” નામે એક સમાજવાદી પત્રના તંત્રીમંડળમાં તેને સ્થાન મળ્યું. આ અરસામાં રશિયામાં ભયંકર બળો ફાટી નીકળ્યો ને ઝારનું ખૂન કરીને સમાજવાદીઓએ રાજતંત્ર કબજે કર્યું. ટસ્કીએ તરતજ રશિયા પહોંચવાને નિર્ણય કર્યો, ને મહાયુદ્ધ ચાલુ છતાં કુટુંબ સાથે તે યુરેપ જતી સ્ટીમર પર ચડા. રસ્તે હેલીફેકસ બંદરે બ્રિટનના દરિયાઈ સત્તાધીશોએ સ્ટીમર પરના ઉતારૂઓની કડક તપાસ આદરી. આ વખતે બીજા ઉતારૂઓએ ઈંગ્લાંડના મંત્રીઓ પર વિરાધના તાર મોકલાવ્યા. પણ ટસ્કીએ કહ્યું. “ચૂડેલ પાસે ડાકણની ફરિયાદ કરવાનો કંઈ અર્થ નથી.” બંદરના ખલાસીઓએ તેને ચેરની જેમ બળજબરીથી પકડી રાખ્યો. ને તેના કુટુંબને ત્યાં જ રાખી, તેને એહસ્ટમાંના જર્મન કદીઓના કેમ્પમાં લઈ જવામાં આવ્યું. ત્યાં તેની ભયંકર તપાસ ચલાવીને તેને કેદીઓના કેમ્પમાં પૂરી દેવામાં આવ્યો. તેનાં સ્ત્રી-સંતાન પણ કેદમાં ધકેલાયાં. આ પ્રસંગે ન છૂટકે તેણે બ્રિટનના મહામંત્રીને ને રશિયન સત્તાધીશોને તાર કર્યા પણ એક તાર પહોંચાડવામાં ન આવ્યો. અંતે થોડાક દિવસ પછી તેને કુટુંબ સાથે અચાનક છેડી મૂકવામાં આવ્યું. પણ ઉપરોક્ત વર્તને તેના બ્રિટન પ્રત્યેના રેષમાં ઉમેરે તે કર્યો જ. આ પ્રકારની રોમાંચક મુસાફરીને અંતે તે પેડ આવી પહોંચ્યા. ત્યાં પ્રજાએ તેને હર્ષથી વધાવી લીધો. પણ રશિયા આ વખતે બે શેવિક, મેગ્નેવિક, શેશ્યાલિસ્ટ, ડેમોક્રેટીક વગેરે અનેક પક્ષમાં વહેંચાઈ ગયું હતું. એક પક્ષે તેને પેટ્રોલ–સોવિયેટના પ્રમુખ ની તે બીજા પક્ષે તેને કેદમાં ધકેલી દીધો. એ સમયે સમાજવાદી તંત્રના અગ્રણી માકને તેની મદદે આવી તેને છોડાવ્યો ને તેને રશિયાના પરદેશમંત્રીનું પદ સેપ્યું. પણ મંત્રીપદની ચાવીઓ તેને ન સંપાણી. આ સંગેમાં ટ્રોસ્કીએ વિવિધ પક્ષોમાં ફેલાયેલી અંધાધૂંધી જેઈ પ્રજાપ્રિય લેનીનના બોલશેવિક પક્ષમાં મૂકાવ્યું. આ અરસામાં દરેક પક્ષ એકબીજાને તેડવા મથત હતે. સત્તાધીશ પશે બેશેવિક અગ્રણીઓને “જર્મન-જાસૂસો ” નો ઈલ્કાબ આપ્યો. આ સાંભળી પ્રજાના કેટલાક વર્ગો ઉશ્કેરાઈ ગયા ને તેમાં માટીનું ખૂન થયું. ખેતીવાડી ખાતાને પ્રધાન ચૌંવ પણ ટ્રોટસ્કીના વચ્ચે પડવાથી પ્રજાના લેહી-ભૂખ્યા પંજામાંથી મુશ્કેલીએ બો. ટ્રોટસ્કીના ઘરમાં આવેલા એક અમલદારે ઉપરોક્ત ઈલ્કાબનું ઉચ્ચારણ કરતાં જ ટ્રોટસ્કીનાં છોકરાંઓએ તેને છરી-ટેબલથી ફૂટી માર્યો. બીજે સ્થળે પણ એવા અમલદારોને માર ખાવો પડયો. બશેવિકપણે આ રીતે પ્રજાબળની વિશેષતા જણતાં બીજા પક્ષો ઉગ્ર ને એકત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54