Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 6
________________ सूक्तोपनिषद् - ज्ञानशौचं परित्यज्य, यो बाह्ये रमते नरः । स मूढः काञ्चनं त्यक्त्वा, लोष्टं गृह्णाति सुव्रत ! ।। २२ ।। હે સુવ્રત ! જે જ્ઞાનશૌયને છોડીને બાહ્યશૌચમાં રમણ કરે છે. એ મૂઢ સુવર્ણને છોડીને માટીના ઢેફાનું ગ્રહણ કરે છે. चित्तमन्तर्गतं दुष्टं, तीर्थस्नानैर्न शुध्यति । शतशोऽपि जलैर्धीतं, • सुराभाण्डमिवाशुचिः । । ५४ । । અંતર્ગત દુષ્ટ ચિત્ત તીર્થોમાં સ્નાન કરવાથી શુદ્ધ થતું નથી. સેંકડો વાર પાણીથી ધોયેલા દારુના ભાજનની જેમ અપવિત્ર જ रहे छे. નારદપરિવ્રાજકોપનિષદ્ . विरक्तः प्रव्रजेद्धीमान्, सरक्तस्तु गृहे वसेत् । सरागो नरकं याति, प्रव्रजन् हि द्विजाधमः । । ३-१३।। જે બુદ્ધિમાન્ વિરક્ત હોય એ પ્રવ્રજ્યાનો સ્વીકાર કરે, પણ જે સરક્ત હોય એ ઘરે રહે. (ઉચિત માત્રાના વૈરાગ્યને કેળવ્યા વિના પ્રવ્રજ્યા ન લે.) જે અધમ દ્વિજ સરાગ અવસ્થામાં પ્રવજ્યાગ્રહણ डरे छे, मे नरडमां भय छे. [6] यस्यैतानि सुगुप्तानि, जियोपस्थोदरं कः । संन्यसेदकृतोद्वाहो, ब्राह्मणो ब्रह्मचर्यवान् । । ३-१४ ।। જેના જીભ, લિંગ, પેટ અને હાથ આ અંગો સુગુપ્ત-સારી રીતે નિયંત્રિત છે એ બ્રહ્મચારી બ્રાહ્મણ વિવાહ કર્યા વિના સંન્યાસગ્રહણ डरे. सन्मानाद् ब्राह्मणो नित्यमुद्विजेत विषादिव । अमृतस्येव चाकाङ्क्षेद्, अवमानस्य सर्वदा ।।३-४० ।। બ્રાહ્મણ સન્માનથી હંમેશા ઝેરની જેમ ઉદ્વેગ પામે અને હંમેશા અમૃતની જેમ અપમાનની આકાંક્ષા કરે. सुखं ह्यवमतः शेते, सुखं हि प्रतिबुध्यते । सुखं चरति लोकेऽस्मिन्, -सूक्तोपनिषद् -3 अवमन्ता विनश्यति । । ३ - ४१ ।। જેની અવજ્ઞા કરાય એ સુખેથી સૂવે છે, સુખપૂર્વક જાગે છે. આ લોકમાં સુખપૂર્વક વિચરણ કરે છે. જ્યારે અવજ્ઞા કરનાર વિનાશ પામે છે. कपालं वृक्षमूलानि, कुचेलान्यसहायता ।

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50