Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 4
________________ सूक्तोपनिषद् - • अध्यात्मोपनिषद् • स्वान्यत्रात्ममतिं त्यजेत् । જે હું નથી, એમાંથી હુંપણાની બુદ્ધિને છોડી દેવી જોઈએ. प्रमादो मृत्युः । પ્રમાદ એ જ મૃત્યુ છે. वैराग्यस्य फलं बोधो, स्वानन्दानुभवाच्छान्ति बोधस्योपरतिः फलम् । रेषैवोपरतेः फलम् । ।२८ ।। વૈરાગ્યનું ફળ છે બોધ. બોધનું ફળ છે ઉપરતિ. અને ઉપરતિનું ફળ છે સ્વાનંદાનુભવથી શાન્તિ. वासनानुदयो भोग्ये, वैराग्यस्य तदावधिः । अहंभावोदयाभावो, बोधस्य परमावधिः । । ४१ ।। ભોગ્ય વસ્તુ હાજર હોવા છતાં વાસનાનો ઉદય ન થવો એ વૈરાગ્યની ઉત્કૃષ્ટ સીમા છે અને ‘અહં’ ભાવનો ઉદય ન થવો એ બોધની ઉત્કૃષ્ટ સીમા છે. लीनवृत्तेरनुत्पत्ति मर्यादोपतेस्तु सा । स्थितप्रज्ञो यतिरयं, यः सदानन्दमश्नुते ।। ४२ ।। [4] - सूक्तोपनिषद् વિલીન થયેલ વૃત્તિઓની ફરીથી ઉત્પત્તિ ન થાય એ ઉપરતિની ઉત્કૃષ્ટ સીમા છે. જે સદા આનંદ પામે છે એ સ્થિતપ્રજ્ઞ યતિ છે. ૨ ● अवधूतोपनिष६ • अन्तर्यागं यजते स महामखः ।।७।। જે આંતરયજ્ઞ કરે છે એ જ મહાયજ્ઞ છે. शान्तिमाप्नोति न कामकामी ।।१०।। વિષયાભિલાષી જીવ શાન્તિ પામી શકતો નથી. विक्षेपो नास्ति यस्मान्मे, न समाधिस्ततो मम । विक्षेपो वा समाधिर्वा, मनसः स्याद्विकारिणः । । २३ ।। વિક્ષેપ કે સમાધિ વિકારી મનના થાય છે. મારો વિક્ષેપ જ નથી, તેથી મારી સમાધિ પણ નથી. • आत्मप्रभेपनिषद् • परमेश्वरस्तुतिर्मौनम् । પરમેશ્વરની સ્તુતિ મૌન છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50