Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 23
________________ @सूक्तोपनिषद् - + ३९ आत्मैव ह्यात्मनो बन्धु रात्मैव रिपुरात्मनः।। શુભ યોગોમાં પ્રવૃત્ત આત્મા જ આત્માનો બંધુ છે અને અશુભ યોગોમાં પ્રવૃત્ત આત્મા જ આત્માનો શત્રુ છે. ४० -सूक्तोपनिषद् જો કોઈ અત્યંત દુરાચારી પણ, બધું છોડીને મને ભજે તો એને સજ્જન જ માનવો. કારણ કે એ સમ્યક પ્રવૃત્ત થયો છે. તે જલ્દીથી ધર્માત્મા બને છે અને શાશ્વત શાંતિ પામે છે. કૌજોય ! બરાબર સમજી લે કે મારો ભક્ત વિનાશ પામતો નથી. प्रियो हि ज्ञानिनोऽत्यर्थ महं स च मम प्रियः।। જ્ઞાનીને હું, અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે. यस्मान्नोद्विजते लोको, लोकान्नोद्विजते च यः। हर्षामर्षभयोद्वेगै मुक्तो यः स च मे प्रियः।। જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી અને જે લોકોથી ઉદ્વેગ પામતો નથી, જે હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગથી મુક્ત છે, તે મને प्रिय छे. यं यं वाऽपि स्मरन् भावं, त्यजत्यन्ते कलेवरम्। तं तमेवेति कौन्तेय !, सदा तद्भावभावितः।। હે કૌન્તય ! જે જે ભાવનું સ્મરણ કરતાં અંતે શરીરને છોડે છે, તે ભાવથી સદા ભાવિત એવો આત્મા તે તે ભાવને જ પરલોકમાં पामे छे. • याऽय नीति Ever . मौने च कलहो नास्ति, नास्ति जागरिते भयम्। મૌન રાખવાથી કલહ નથી થતો અને જાગૃત રહેવાથી ભય નથી રહેતો. अपि चेत्सुदुराचारो, भजते मामनन्यभाक् । साधुरेव स मन्तव्यः, सम्यग् व्यवस्थितो हि सः।। क्षिप्रं भवति धर्मात्मा, शश्वच्छान्तिं निगच्छति। कौन्तेय ! प्रतिजानीहि, न मे भक्तः प्रणश्यति।। दारिद्रयनाशनं दानं, शीलं दुर्गतिनाशनम्। દાનથી દારિદ્રયનો નાશ થાય છે અને શીલથી દુર્ગતિનો નાશ थाय छे. [23]

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50