Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 49
________________ હસૂનિષદ્ - - 99 આપતા. પણ જ્ઞાન અજ્ઞાનથી આવૃત થઈ ગયું છે, માટે જ જીવો મોહિત થાય છે અને પાપ કરે છે. सर्व एव नरा मोहाद्, दुराशापाशपाशिनः । दोषगुल्मकसारङ्गा, विशीर्णा जन्मजङगले ।। (ાવાસિષ્ટ - ૧-૨૬-૪૧) -सूक्तोपनिषद् - (વેરી નાથા - 9૬-૧-૪૨૭) અજ્ઞાનીઓનો સંસાર દીર્ઘ હોય છે. તેમને ફરી ફરી રોવું પડે છે. नास्ति कामसमो व्याधिर्नास्ति मोहसमो रिपुः। नास्ति क्रोधसमो वह्निर्नास्ति ज्ञानात् परं सुखम् ।। (વાળવચનીતિ:) કામ સમાન વ્યાધિ નથી, મોહ સમાન બુ નથી. ક્રોધ સમાન અગ્નિ નથી અને જ્ઞાન કરતા ચઢિયાતું સુખ નથી. સર્વે મનુષ્યો મોહને કારણ દુઃખ દેનારી આશાઓના પાશમાં બંધાયેલા છે. દોષરૂપી વગડાઓમાં ફસાયેલા મૃગલાઓની જેમ જન્મરૂપી જંગલમાં વિશીર્ણ થયા છે. आदित्यस्य गतागतैरहरहः, सङक्षीयते जीवितं, व्यापारैर्बहुकार्यभारगुरुभिः, कालो न विज्ञायते । दृष्ट्वा जन्म-जरा-विपत्ति-मरणं, त्रासश्च नोत्पद्यते, पीत्वा मोहमयीं प्रमादमदिरा-मुन्मत्तभूतं जगत् ।। | (વરાશત-૭). अद्यैव कुरु यच्छ्रेयो, वृद्धः सन्किं करिष्यति ?। स्वगात्राण्यपि भाराय, भवन्ति हि विपर्यये ।। જે કલ્યાણકારક છે, તેને આજે જ કર. વૃદ્ધપણામાં શું કરીશ ? વૃદ્ધપણામાં તો પોતાના શરીરના અવયવો પણ ભારરૂપ લાગે છે. gણાતીતા દિ સોનિ ! (સુત્તનિપાત-૨-૨૨-૩) ઘર્મના અવસરને ચૂકી જનારા શોક કરે છે. સૂર્યની આવ-જાથી પ્રતિદિન આયુષ્ય ખૂટતું જાય છે. ઘણા કાર્યોના ભારથી ગુરુ એવા વ્યાપારોથી કાળ જણાતો નથી. જન્મ, જરા, વિપત્તિ અને મરણને જોઈને પણ ત્રાસ થતો નથી. જાણે મોહમયી પ્રમાદ મદિરાને પીને જગત્ ઉન્મત્ત થઈ ગયું છે. नीतिज्ञा नियतिज्ञा वेदज्ञा अपि भवन्ति शास्त्रज्ञाः। ब्रह्मज्ञा अपि लभ्याः स्वाज्ञानज्ञानिनो विरलाः।। रामाय स्वस्ति, रावणाय स्वस्ति । રામનું પણ કલ્યાણ થાઓ અને રાવણનું પણ કલ્યાણ થાઓ. નીતિ, નિયતિ, વેદ, શાસ્ત્રો અને બ્રહને જાણનારા મનુષ્યો હોય છે. પણ પોતાના અજ્ઞાનને જાણનારા વિરલા જ હોય છે. दीघो बालानं संसारो, पुनप्पुनं च रोदतं । अन्तधृतगुणैरेव परेषां स्थीयते हृदि। જેમણે અંતરમાં ગુણોને ધાર્યા છે, તેઓ જ બીજાના હૃદયમાં રહી શકે છે. [49]

Loading...

Page Navigation
1 ... 47 48 49 50