Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 21
________________ ३६ @सूक्तोपनिषद् - ३७ वृत्तं यत्नेन संरक्षेद्, वित्तमेति च याति च। अक्षीणो वित्ततः क्षीणो, वृत्ततस्तु हतो हतः।।३६-३०।। ઘન તો આવે છે ને જાય છે. ચારિત્રને યત્નપૂર્વક સાચવવું જોઈએ, ઘનથી ક્ષીણ એ અક્ષીણ જ છે, પણ જે ચારિત્રથી હણાયો એ ખરેખર હણાયો છે. -सूक्तोपनिषद् - शान्तिं योगेन विन्दति ।।३६-५२।। બુદ્ધિથી ભયને દૂર કરે છે. તપથી મહાન વસ્તુની પ્રાપ્તિ કરે છે. ગુરુસેવાથી જ્ઞાનની અને યોગથી શાન્તિની પ્રાપ્તિ કરે છે. प्रध्वंसिनी क्रूरसमाहिता श्री म॒दुप्रौढा गच्छति पुत्रपौत्रान्।।३६-७१।। ક્રૂરતાથી મેળવેલી લક્ષ્મીનો જલ્દીથી નાશ થાય છે. (તથા એ લક્ષ્મી જ વિનાશ નોતરનારી થાય છે.) જે મૃદુતાથી સંચિત કરી હોય એ પુત્ર, પૌત્રો સુધી જાય છે. सन्तापाद् भ्रश्यते रूपं, सन्तापाद् भ्रश्यते बलम्। सन्तापाद् भ्रश्यते ज्ञानं, सन्तापाद् व्याधिमृच्छति ।।३६-४४ ।। સંતાપથી રૂ૫, બળ અને જ્ઞાન ભ્રષ્ટ થાય છે, અને સંતાપથી રોગ થાય છે. अर्थसिद्धि परामिच्छन्, धर्ममेवादितश्चरेत् ।।३७-४८ ।। જે પરમ અર્થસિદ્ધિને ઈચ્છતો હોય, તેણે પ્રથમથી ધર્મ જ કરવો જોઈએ. अनवाप्यं च शोकेन, शरीरं चोपताप्यते । अमित्राश्च प्रहृष्यन्ति, मा स्म शोके मनः कृथाः।।३६-४५।। શોક કરવાથી તે વસ્તુ મળી નથી જતી. શરીર ઉપતાપ પામે છે. દુશ્મનો રાજી થાય છે. માટે શોકમાં મન ન કર. अनर्थाः क्षिप्रमायान्ति, वाग्दुष्टं क्रोधनं तथा।।३८-३५।। જે વાણીના (કઠોરતાદિ) દોષોથી દુષ્ટ હોય અને ક્રોધશીલ હોય તેને શીઘ અનર્થોની પ્રાપ્તિ થાય છે. बुद्ध्या भयं प्रणुदति, __ तपसा विन्दते महत्। गुरुशुश्रूषया ज्ञानं, •भगवद्गीता . मनःप्रसादः सौम्यत्वं, मौनमात्मविनिग्रहः। भावसंशुद्धिरित्येतत्, तपो मानसमुच्यते॥ [21]

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50