Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 35
________________ . ६३ @सूक्तोपनिषद्जनेभ्यो वाक् ततः स्पन्दो, मनसश्चित्तविभ्रमाः। भवन्ति तस्मात् संसर्ग, जनर्योगी ततस्त्यजेत् ।।७२।। લોકસંપર્કને કારણે વચનોચ્ચાર થાય છે. તેનાથી સ્પંદન થાય છે, તેનાથી મનમાં ચિત્તવિભ્રમો થાય છે. માટે યોગીએ લોકસંસર્ગનો ત્યાગ કરવો જોઈએ. -सूक्तोपनिषद्-ॐ दृढात्मबुद्धिर्देहादा वुत्पश्यन्नाशमात्मनः। मित्रादिभिर्वियोगं च, बिभेति मरणाद् भृशम् ।।७६।। જેને શરીરાદિ જ હું છું એવી દૃઢ માન્યતા છે એ પોતાના નાશ તથા મિત્રાદિ સાથેના વિયોગને જુએ છે અને મરણથી ખૂબ ડરે છે. ग्रामोऽरण्यमिति द्वेधा, निवासोऽनात्मदर्शिनाम् । दृष्टात्मनां निवासस्तु, विविक्तात्मैव निश्चलः ।।७३ ।। જેમણે આત્મદર્શન નથી કર્યું, તેમને મન ગામ અને જંગલ આમ બે પ્રકારનો નિવાસ છે, પણ જેમણે આત્મદર્શન કર્યું છે, તેમને મન તો શુદ્ધ અને નિશ્ચલ આભા, એ એક જ નિવાસ છે. आत्मन्येवात्मधीरन्यां, शरीरगतिमात्मनः । मन्यते निर्भयं त्यक्त्वा, वस्त्रं वस्त्रान्तरग्रहम् ।।७७।। જેને આત્મામાં જ ‘આ હું છું” એવી માન્યતા છે, તે મરણને માત્ર પોતાની અન્ય શરીર તરફ ગતિ માને છે. મરણ સમયે જાણે એક વસ્ત્ર છોડીને બીજું વસ્ત્ર પહેરતો હોય તેમ નિર્ભય રહે છે. देहान्तरगते/जं, देहेऽस्मिन्नात्मभावना। बीजं विदेहनिष्पत्ते रात्मन्येवात्मभावना ।।७४ ।। શરીરમાં ‘આ આત્મા છે' એવી ભાવના જ બીજા શરીરમાં ગતિ (પરલોકગમન) નું કારણ છે. અને આત્મામાં જ ‘આ આત્મા छे' - मेवी भावना मशरी मवस्था-भुत्तिनुं 5रा छे. व्यवहारे सुषुप्तो यः, स जागांत्मगोचरे। जागर्ति व्यवहारेऽस्मिन्, सुषुप्तश्चात्मगोचरे ।।७८।। જે વ્યવહારમાં સુષુપ્ત બને છે તે આત્માના વિષયમાં જાગૃત બને છે અને જે આત્માના વિષયમાં સુષુપ્ત બને છે તે વ્યવહારમાં જાગૃત બને છે. [35] पूर्व दृष्टात्मतत्त्वस्य, विभात्युन्मत्तवज्जगत्।

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50